કંડલા બંદર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે.

દેશનાં ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ. સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી. કંડલા બંદરીય વિસ્તાર છે, ત્યાંની તમામ જમીનનો વહીવટ કંડલા પૉર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી ગુજરાત સરકાર હસ્તક જમીન ન હોવાથી ગામતળ નીમ કરાયું નથી. પંચાયત કે પાલિકા નથી. વિકાસ, પ્રાથમિક સુવિધા આપવાની ફરજ કંડલા પૉર્ટ ટ્રસ્ટ અદા કરે છે.[મૃત કડી]

કંડલા બંદર
બંદર અને નગર
કંડલા બંદર is located in ગુજરાત
કંડલા બંદર
કંડલા બંદર
ગુજરાતમાં સ્થાન
કંડલા બંદર is located in India
કંડલા બંદર
કંડલા બંદર
કંડલા બંદર (India)
અક્ષાંશ-રેખાંશ: 23°02′N 70°13′E / 23.03°N 70.22°E / 23.03; 70.22
દેશકંડલા બંદર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ જિલ્લો
સ્થાપના૧૯૫૦
સરકાર
 • વિકાસ કમિશ્નરઉપેન્દ્ર વસિષ્ઠ, IOFS
ઊંચાઇ
૩ m (૧૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૫,૭૮૨
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-12
વેબસાઇટwww.deendayalport.gov.in/Default.aspx
કંડલા પોર્ટ ટ્રસ્ટ
જાહેર
શેરબજારનાં નામોBSE: 533248
NSE: GPPL
ઉદ્યોગપરિવહન, બંદર
સ્થાપના૧૯૫૦
મુખ્ય કાર્યાલયકંડલા બંદર, ગુજરાત
મુખ્ય લોકોનિતિન ગડકરી (વહાણવહીવટ મંત્રી)
રવિ પરમાર (ચેરમેન)
આલોક સિંગ (ડેપ્યુટી ચેરમેન)
શિશિર શ્રીવાસ્તવ (CVO)
બિમલ કુમાર ઝા (સેક્રેટરી)
માલિકોકંડલા પોર્ટ ટ્રસ્ટ, ભારત સરકાર
વેબસાઇટhttp://www.kandlaport.gov.in

૨૦૧૫-૧૬ના વર્ષમાં બંદર વડે ૧૦૬૦ લાખ ટન માલ-સામાનની હેરફેર કરાઇ હતી.

૧૯૦૮ના ઇન્ડિયા પોર્ટ એક્ટ હેઠળ કંડલા બંદરનું નામ દિનદયાળ પોર્ટ કરાયું છે.

૧૯૯૮નું વાવાઝોડું

૯ જૂન ૧૯૯૮ના રોજ અહીં ભયંકર વાવાઝોડું આવ્યું હતું. અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમાં અંદાજે ૧૪૮૫ લોકો મૃત્યુ થયા હતા અને ૧૨૨૬ લોકો લાપત્તા થયા હતા તેમજ ૧૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

સંદર્ભ

Tags:

અરબ સાગરકચ્છ જિલ્લોકચ્છનો અખાતકરાચીગાંધીધામગુજરાતપાકિસ્તાનભારતવિકિપીડિયા:Link rot

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ડાંગ જિલ્લોભારતીય ધર્મોવારલી ચિત્રકળાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પપૈયુંHTMLકચ્છનો ઇતિહાસઆણંદ જિલ્લોચુનીલાલ મડિયાસંયુક્ત રાષ્ટ્રસંઘવેદપાટીદાર અનામત આંદોલનપીઠનો દુખાવોસંયુક્ત આરબ અમીરાતકલમ ૩૭૦લોકનૃત્યભારતીય ભૂમિસેનાભારતના રજવાડાઓની યાદીવડોદરારાધાદરિયાઈ પ્રદૂષણકમ્પ્યુટર હાર્ડવેરહરદ્વારભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવ્યાસજલિયાંવાલા બાગ હત્યાકાંડખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)હોમિયોપેથીભારતીય ચૂંટણી પંચચરક સંહિતાએપ્રિલ ૧૭અર્જુનબગદાણા (તા.મહુવા)અબ્દુલ કલામરક્તના પ્રકારખરીફ પાકસ્વામિનારાયણ સંપ્રદાયઅશોકવાઘતીર્થંકરવર્તુળનો પરિઘમધ્ય પ્રદેશવિષ્ણુ સહસ્રનામદશેરાતાલુકા મામલતદારબનાસકાંઠા લોક સભા મતવિસ્તારક્રોમાજન ગણ મનચોટીલામોરબી જિલ્લોભારતનું બંધારણજામ રાવલસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીલતા મંગેશકરયુટ્યુબજલારામ બાપાફાર્બસ ગુજરાતી સભાઉંઝાદાંડી સત્યાગ્રહશ્રીરામચરિતમાનસયોગ (મનોશારીરીક જીવનશૈલી)નડીઆદએલોન મસ્કમદ્યપાનરાણી લક્ષ્મીબાઈઅજંતાની ગુફાઓક્ષય રોગતાપમાનગુજરાત યુનિવર્સિટીગુજરાતના રાજ્યપાલોડુંગળીઆહીરગોરખનાથઆતંકવાદઅમેરિકાડોંગરેજી મહારાજઓઝોન અવક્ષય🡆 More