શીતળા માતા

શીતળા માતા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે.

શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો), માર્જન (ઝાડુ) અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે.

શીતળા માતા
શીતળા માતા
શીતળા માતા
જોડાણોદેવી
આદિશક્તિ
શસ્ત્રઝાડુ, પંખો, કળશ
વાહનગદર્ભ

સંદર્ભો

Tags:

લીમડોશીતળાહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખાખરોઅશોકસલમાન ખાનમૈત્રકકાળભાવનગર જિલ્લોબીજોરાધનુ રાશીસ્વસ્તિકકુદરતી આફતોરાજકોટ તાલુકોકરણ ઘેલોબનારસી સાડીહડકવાનારાયણ સરોવર (તા. લખપત)આઇઝેક ન્યૂટનસત્યના પ્રયોગો અથવા આત્મકથાજાપાનનવદુર્ગાપાકિસ્તાનગુજરાતી ભોજનઆખ્યાનપ્રાણીવડોદરાડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનપાંડુરંગ શાસ્ત્રી આઠવલેઉમાશંકર જોશીઠાકોરવીણાભારતના ભાગલાનરેન્દ્ર મોદી સ્ટેડિયમરવીન્દ્ર જાડેજાહિમાલયસિવિલ હોસ્પિટલ, અમદાવાદક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭સોપારીસાપગાંધીનગર જિલ્લોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસીદીસૈયદની જાળીરાહુલ ગાંધીખોડિયારઉંચા કોટડાપન્નાલાલ પટેલલીમડોપુરાણઆનંદીબેન પટેલરક્તના પ્રકારદીપિકા પદુકોણગુજરાત ટાઇટન્સસ્વામિનારાયણ જયંતિસૂર્ય (દેવ)ભારતીય ચૂંટણી પંચબનાસકાંઠા જિલ્લોમહારાણા પ્રતાપસંસ્કૃતિપ્રથમ પંચવર્ષીય યોજનાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યહનુમાનગંગાસતીદાહોદ જિલ્લોનિવસન તંત્રલીચી (ફળ)આર્યભટ્ટમહિનોબુધ (ગ્રહ)રમાબાઈ આંબેડકરરૂપિયોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળખેડબ્રહ્માઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસંક્ષિપ્ત શબ્દનળ સરોવરઘોરખોદિયુંસાંચીનો સ્તૂપપ્રત્યાયનચક્રબ્રહ્માવિશ્વકર્મા🡆 More