ટ્વિટર

ટ્વિટર એ એક ઓનલાઈન સમાચાર તથા સામાજીક આપલે માટેનું માધ્યમ છે જેમાં સંદેશ ને ટ્વિટ કેહવામાં આવે છે અને આ સંદેશ ૧૪૦ અક્ષરો સુધી મર્યાદિત છે.

નોધણી કરાવેલ (રજીસ્ટર) વપરાશકર્તાઓ ટ્વિટ્સ પોસ્ટ કરી શકે છે, પરંતુ જેઓ રજીસ્ટર નથી તે માત્ર તેમને વાંચી શકે છે. ઉપયોગકર્તા ટ્વિટર વેબસાઇટ ઈન્ટરફેસ, એસએમએસ અથવા મોબાઇલ ઉપકરણ એપ્લિકેશન મારફતે ટ્વિટર નો ઉપયોગ કરે છે. ટ્વિટરની મૂળ ઓફિસ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં આવેલ છે, અને સમગ્ર વિશ્વમાં 25 થી વધુ કચેરીઓ ધરાવે છે.

ટ્વિટર માર્ચ ૨૦૦૬માં જેક ડોર્સીએ, નુહ ગ્લાસ, બિઝ સ્ટોન, અને ઇવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું અને જુલાઈ માં એને જાહેર જનતા માટે ખૂલું મુકવામાં આવ્યું, અને આ સેવાએ ઝડપથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી. ૨૦૧૨માં, ૧૦ કરોડ કરતા વધારે વપરાશકર્તાઓ ૩૪ કરોડ ટ્વિટ્સ એક દિવસમાં પોસ્ટ કરતા હતા, અને આ સેવાએ દિવસ દીઠ સરેરાશ ૧.૬ અબજ શોધ આદેશ સંભાળી.

૨૦૧૩માં, તે દસ સૌથી વધુ મુલાકાત લેવાતી વેબસાઇટ્સ પૈકી એક હતી અને "ઇન્ટરનેટ એસએમએસ" તરીકે વર્ણવવામાં આવી હતી. માર્ચ ૨૦૧૬ના રોજ, ટ્વિટર પાસે ૩૧ કરોડથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ હતા.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુટ્યુબહનુમાન મંદિર, સાળંગપુરક્રોમાકુમારપાળ દેસાઈમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યવિક્રમ ઠાકોરજ્યોતિર્લિંગગોપાળાનંદ સ્વામીધારાસભ્યસ્ટેચ્યુ ઓફ યુનિટીકલમ ૩૭૦મિથુન રાશીસીદીસૈયદની જાળીઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરબ્રાહ્મણક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭રોગઅવિભાજ્ય સંખ્યાગોવાજીરુંગાંઠિયો વાલાલ બહાદુર શાસ્ત્રીસિતાંશુ યશશ્ચન્દ્રપી.વી. નરસિંહ રાવભારતીય રૂપિયોગુજરાતના લોકમેળાઓદાહોદ જિલ્લોબૌદ્ધ ધર્મસમાજશાસ્ત્રવિજ્ઞાનસિંધુ ખીણની સંસ્કૃતિનળ સરોવરભરવાડભાથિજીસૂર્યમંડળગણેશગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગુજરાતના શક્તિપીઠોરસીકરણભારતમાં નાણાકીય નિયમનનવગ્રહપાટીદાર અનામત આંદોલનજામનગરકેદારનાથગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાતદિપડોપ્રમુખ સ્વામી મહારાજકાળો ડુંગરરાષ્ટ્રવાદસરપંચદાદા ભગવાનસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઇતિહાસપૂનમસુંદરમ્રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ભારતના વડાપ્રધાનબહુચર માતાસુકો મેવોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)એડોલ્ફ હિટલરપાટડી (તા. દસાડા)વિરાટ કોહલીકટોકટી કાળ (ભારત)વૈશ્વિકરણઈન્દિરા ગાંધીસંચળ૧૮૫૭ની ભારતીય ક્રાંતિચંદ્રકાન્ત શેઠઉંચા કોટડાનરસિંહ મહેતા એવોર્ડપીપળોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરાશીજુલાઇ ૧૬આલ્બર્ટ આઇન્સ્ટાઇનતત્ત્વભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ🡆 More