કેદારનાથ: ઉત્તરાખંડમાં શહેર, ભારત

કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લીંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર માટે પ્રખ્યાત છે.

અહીંનો વહીવટ કેદારનાથ નગર પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ દુર્ગમ સ્થળે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી, આથી પગપાળા, ઘોડા પર સવાર થ‌ઇ અથવા પાલખી દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે.

કેદારનાથ

કેદારખંડ
નગર
કેદારનાથનું એક દ્રશ્ય
કેદારનાથનું એક દ્રશ્ય
કેદારનાથ is located in Uttarakhand
કેદારનાથ
કેદારનાથ
Location in Uttarakhand, India
અક્ષાંશ-રેખાંશ: 30°44′N 79°04′E / 30.73°N 79.07°E / 30.73; 79.07
દેશકેદારનાથ: ઉત્તરાખંડમાં શહેર, ભારત ભારત
રાજ્યરુદ્રપ્રયાગ
નામકરણકેદારનાથ જ્યોતિર્લિંગ
વિસ્તાર
 • કુલ૨.૭૫ km2 (૧.૦૬ sq mi)
ઊંચાઇ
૩,૫૮૩ m (૧૧૭૫૫ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬૧૨
 • ગીચતા૨૨૦/km2 (૫૮૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
Pin Code
૨૪૬૪૪૫
વાહન નોંધણીUK-13
વેબસાઇટbadrinath-kedarnath.gov.in

આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર (૧૧,૭૫૫ ફૂટ) જેટલી ઉંચાઈ પર આવેલું હોવાને કારણે અહી વર્ષના છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે. કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે. ત્યાંથી ઉપરના ભાગમાં ચોરાબારી ગ્લેશીયર આવેલું છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી. જેટલા અંતરે આવેલું છે.સૌથી નજીકના રેલ્વેસ્ટેશન હરિદ્વાર અને ઋષિકેશ અને વિમાનમથક દહેરાદૂન (જોલી ગ્રાંટ હવાઈ મથક) ખાતે આવેલા છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

ઉત્તરાખંડકેદારનાથ જ્યોતિર્લિંગરુદ્રપ્રયાગ જિલ્લોહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતની નદીઓની યાદીશહીદ દિવસઆમ આદમી પાર્ટીબ્રાઝિલજુનાગઢભારતનું બંધારણકુમારપાળ દેસાઈકુદરતી આફતોહનુમાન જયંતીમણિબેન પટેલચરક સંહિતાઅજય દેવગણગાંધીનગર લોક સભા મતવિસ્તારરાજકોટ જિલ્લોઆદિ શંકરાચાર્યક્ષત્રિયજેસલ જાડેજાવિયેતનામસુરત જિલ્લોવલ્લભભાઈ પટેલએઇડ્સમિથ્યાભિમાન (નાટક)રાશીસંસ્થાવિક્રમાદિત્યશહેરીકરણકુંભ રાશીબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયપ્રાથમિક શાળાદાદા હરિર વાવયુનાઇટેડ કિંગડમઅરવિંદ ઘોષધારાસભ્યધ્વનિ પ્રદૂષણગોળ ગધેડાનો મેળોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિકર્કરોગ (કેન્સર)યુરોપના દેશોની યાદીવિક્રમ સંવતસામાજિક નિયંત્રણદલપતરામસાબરમતી નદીમહાત્મા ગાંધીનું કુટુંબઅમદાવાદ રેલ્વે સ્ટેશનરામાયણનાં વિવિધ સંસ્કરણોનેપાળમિઆ ખલીફાબોટાદસ્વચ્છતાઅંબાજીભવનાથનો મેળોદુર્યોધનસંગણકસંચળઅલ્પેશ ઠાકોરજહાજ વૈતરણા (વીજળી)કોળીનરસિંહ મહેતાપિરામિડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારત સરકારચાણક્યએશિયાઇ સિંહક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ભાષાગુજરાતી ભાષાઆશાપુરા માતાવેદમગજજામનગર જિલ્લોઅકબરહિંદુ ધર્મનર્મદા જિલ્લોસાપુતારાસામવેદ🡆 More