જેસલ જાડેજા

જેસલ જાડેજા એ કચ્છના સંતકવિ હતા.

તેમનો જન્મ ૧૪મી સદીની આસપાસ કચ્છનાં દેદા વંશનાં રાજપૂત રાવજી જાડેજાના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો. જેસલનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. તેને 'કચ્છજી ધરતી જો કાળો નાગ' (કચ્છની ધરતીનો કાળો નાગ) તરીકે પ્રખ્યાત હતો. પોતાની ભાભીનું મહેણુ ભાંગવા, સૌરાષ્ટ્રનાં રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધી સમયે અચાનક સાંસતિયાની પત્નિ તોરલને જોઈ. ક્રુર અને બહારવટીયા જેસલનાં જીવનનો ઉદ્ધાર કરવાનાં આશયથી સાંસતિયાએ પોતાની ઘોડી, તલવાર સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી હતી. ત્યાર બાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરેધીરે જેસલનું હૃદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા હતાં. તેઓએ ઘણાબધા પ્રચલિત ભજનોની રચના કરી હતી. જેમાં પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત અને હૃદયવ્યથાનું નિરૂપણ છે.

જેસલ જાડેજા

ગુજરાત રાજ્યનાં કચ્છનાં અંજાર શહેરમાં તેમણે જીવતા સમાધી લીધી હતી, જે આજે પણ પ્રખ્યાત સ્થળ છે. તેઓ આજે જેસલપીર તરીકે પુજાય છે.

સંદર્ભ

Tags:

કચ્છઘોડોતલવારરાજપૂત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પુરાણવાઘરીઅયોધ્યાસંજ્ઞામાર્કેટિંગલિંગ ઉત્થાનભારતીય દંડ સંહિતારાહુલ ગાંધીબૌદ્ધ ધર્મજાહેરાતશુક્ર (ગ્રહ)અમદાવાદC++(પ્રોગ્રામિંગ ભાષા)ગાંધીનગરહિમાલયમોગલ માગેની ઠાકોરવિકિમીડિયા ફાઉન્ડેશનગીર સોમનાથ જિલ્લોનિરક્ષરતાશાહબુદ્દીન રાઠોડમહેસાણાગુજરાત ટાઇટન્સઉજ્જૈનઐશ્વર્યા રાયએરિસ્ટોટલદિલ્હીહેમચંદ્રાચાર્યસમાનાર્થી શબ્દોમહારાણા પ્રતાપગિરનારવલ્લભભાઈ પટેલસાર્થ જોડણીકોશબાંગ્લાદેશમહંત સ્વામી મહારાજઇન્સ્ટાગ્રામવસ્તીદુબઇસંચળગરબાભારતનો રાષ્ટ્રધ્વજકાઠિયાવાડસોલંકી વંશકૃષ્ણકુમારસિંહ ગોહીલજયંત પાઠકભાષાસુરેન્દ્રનગર જિલ્લોદેવચકલીપૂનમગુજરાતના રાજ્યપાલોજ્યોતિર્લિંગકાદુ મકરાણીવર્ષા અડાલજામેઘધનુષભારતીય બંધારણ સભાબહુચરાજીમહાત્મા ગાંધીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોશ્રીમદ્ ભગવદ્ ગીતાવેણીભાઈ પુરોહિતગામગુજરાતની નદીઓની યાદીનવનિર્માણ આંદોલનઉચ્ચતર માધ્યમિક શાળામોરારજી દેસાઈકર્ણાટકગુજરાતની ભૂગોળવીર્ય સ્ખલનફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકલ્પના ચાવલાભૂપેન્દ્ર પટેલઇતિહાસદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમગચંડોળા તળાવજૂનું પિયેર ઘરમીટર🡆 More