ભાથિજી

ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે.

તે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય છે.

ભાથિજી
ભાથિજીનું મંદિર, સાવલી

ગાથા

લોકકથા મુજબ, ભાથિજી ક્ષત્રિય કુળના રાઠોડ વંશમાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે ભાથિજીના લગ્ન કંકુબા સાથે ચાલુ હતા અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા (ગાય) પર કબજો કર્યો હતો. ભાથિજી પોતાના લગ્ન અપૂર્ણ છોડી પોતાની તલવાર લઇ ઘોડે ચઢ્યા. તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી, પરંતુ લડાઈ દરમ્યાન તેમનું માથું તેના ધડ થી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા. એક લોક ગાયન દર્શાવે મુજબ ભાથિજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુઓનો નાશ થઈ ગયો.

સંદર્ભ

Tags:

ખેડા જિલ્લોગુજરાતસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભગત સિંહરવિન્દ્રનાથ ટાગોરલિંગ ઉત્થાનમૅરી ક્યુરીગુજરાતીવારાણસીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનગંગાસતીએશિયાવૃષભ રાશીવિરામચિહ્નોકુંભ મેળોમોગલ મારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિહરીન્દ્ર દવેક્રિકેટએલર્જીઅબ્દુલ કલામકેદારનાથનૅપ્ચ્યુન (ગ્રહ)પટેલબેંકપ્રજાપતિએલેક્ઝાન્ડર ફ્લેમિંગગીતા રબારીરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસકંસારો (પક્ષી)ભારતીય સંસદપારસીઉમાશંકર જોશીભારતના રાષ્ટ્રપતિમાર્કેટિંગસરિતા ગાયકવાડગંગા નદીવાયુનું પ્રદૂષણરામકૃષ્ણ પરમહંસહૃદયરોગનો હુમલોભારતઑસ્ટ્રેલિયાભાવનગર જિલ્લોઅવિભાજ્ય સંખ્યાપ્રેમાનંદચણાકાકાસાહેબ કાલેલકરસરખેજ રોઝાપશ્ચિમ ઘાટઇન્ટરનેટગાંધી આશ્રમજુનાગઢ જિલ્લોદિપડોશિવાજીપક્ષીસંસ્કૃત ભાષામહાકાળી મંદિર, પાવાગઢકમ્પ્યુટર નેટવર્કરાવજી પટેલવલસાડ જિલ્લોનિવસન તંત્રપર્યટનપત્રકારત્વભારતના વડાપ્રધાનખાવાનો સોડાસરદાર સરોવર બંધમહારાષ્ટ્રબોટાદ તાલુકોમણિશંકર રત્નજી ભટ્ટમૈત્રકકાળએડોલ્ફ હિટલરચામુંડાતીર્થંકરઉજ્જૈનદક્ષિણ ગુજરાતમકરંદ દવેભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકુંવારપાઠુંબ્રહ્મોસમાજ🡆 More