દક્ષિણ આફ્રિકા: આફિક્રાનો એક દેશ

દક્ષિણ આફ્રિકા, આધિકારિક રીતે દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક આફ્રિકામાં દક્ષિણે આવેલ દેશ છે.

તે નવ પ્રાંતોમાં વહચાયેલ છે અને 2,798 kilometres (1,739 mi)નો દરિયાકિનારો ધરાવે છે.

દક્ષિણ આફ્રિકા નું પ્રજાસત્તાક

  • Republiek van Suid-Afrika (આફ્રિકાંસ)

  • Republic of South-Africa (અંગ્રેજી)
  • iRiphabliki yeSewula Afrika (દક્ષિણી ન્ડેબેલે)
  • iRiphabliki yomZantsi Afrika (ક્ષોસા)
  • iRiphabhuliki yaseNingizimu Afrika (ઝુલુ)
  • iRiphabhulikhi yeNingizimu Afrika (સ્વાઝી)
  • Repabliki ya Afrika-Borwa (ઉત્તરીય સોથો)
  • Rephaboliki ya Afrika Borwa (દક્ષિણી સોથો)
  • Rephaboliki ya Aforika Borwa (ત્સ્વાના)
  • Riphabliki ra Afrika Dzonga (ત્સોંગા)
  • Riphabuḽiki ya Afurika Tshipembe (વેંડા)
  • (બધા ૧૧ નામો આધિકારિક છે)

દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકાનો ધ્વજ
ધ્વજ
દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા નું નિશાન
નિશાન
સૂત્ર: !ke e: ǀxarra ǁke  (ǀXam)
"Unity In Diversity"
રાષ્ટ્રગીત: દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રગીત
દક્ષિણ આફ્રિકા: આફિક્રાનો એક દેશ
રાજધાનીપ્રિટોરીયા (કારોબારી)
બ્લુમ્ફોંટેન (અદાલતી)
કેપટાઉન (કાયદાકીય)
સૌથી મોટુંજોહાનસબર્ગ (2006)
અધિકૃત ભાષાઓ
૧૧
  • આફ્રિકાંસ
  • અંગ્રેજી
  • દક્ષિણી ન્ડેબેલે
  • ઉત્તરીય સોથો
  • દક્ષિણી સોથો
  • સ્વાઝી
  • ત્સોંગા
  • ત્સ્વાના
  • વેંડા
  • ક્ષોસા
  • ઝુલુ
વંશીય જૂથો
79.6% કાળા
9.0% રંગીન
8.9% સફેદ
2.5% એશિયાઈ
લોકોની ઓળખદક્ષિણ આફ્રિકી (સાઉથ આફ્રિકન)
સરકારબંધારણીય સંસદીય પ્રજાસત્તાક
• રાષ્ટ્રપ્રમુખ
જેકબ ઝુમા
• નાયબ રાષ્ટ્રપ્રમુખ
સિરિલ રામાફોસા
• NCOP અધ્યક્ષ
થાંડી મોડિસે
• નેશનલ એસેમ્બલી સ્પીકર
બાલેકા મ્બેટે
• ચીફ જસ્ટિસ
મોઘોએંગ મોઘોએંગ
સંસદParliament
• ઉપલું ગૃહ
National Council of Provinces
• નીચલું ગૃહ
National Assembly
Independence 
from the United Kingdom
• Union
31 May 1910
• Statute of Westminster
11 December 1931
• Republic
31 May 1961
વિસ્તાર
• કુલ
1,221,037 km2 (471,445 sq mi) (25th)
• જળ (%)
Negligible
વસ્તી
• 2011 વસ્તી ગણતરી
51,770,560
• ગીચતા
42.4/km2 (109.8/sq mi) (169th)
GDP (PPP)2011 અંદાજીત
• કુલ
$555.134 billion
• Per capita
$11,100 (105)
GDP (nominal)2011 અંદાજીત
• કુલ
$408.074 billion
• Per capita
$8,066
જીની (2009)63.1
ક્ષતિ: અયોગ્ય જીની કિંમત · 2nd
માનવ વિકાસ દર (HDI) (2011)0.619 Increase
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 123rd
ચલણSouth African rand (ZAR)
સમય વિસ્તારUTC+2 (SAST)
વાહન દિશાleft
ટેલિફોન કોડ+27
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).za

તેની ઉત્તરે નામીબીઆ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે તથા પૂર્વે મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડ આવેલ છે; જ્યારે લેસોથો દેશ દક્ષિણ આફ્રિકાની ભૂમિ વચ્ચેમાં આવેલો છે. ક્ષેત્રફળ પ્રમાણે દક્ષિણ આફ્રિકા દુનિયામાં ૨૫મા ક્રમનો અને વસ્તીની દ્રષ્ટિએ ૨૪મા ક્રમનો દેશ છે.

જોહાનસબર્ગ દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર છે. વિવિધ પ્રયોજનો માટે દક્ષિણ આફ્રિકાનાં ત્રણ પાટનગરો હોય છે: પ્રિટોરીયા, જ્યાં સરકારનું મુખ્ય કાર્યાલય આવેલું છે; બ્લુમ્ફોંટેન, જ્યાં દેશની સૌથી ઉચ્ચ અદાલત આવેલી છે અને કેપટાઉન, જ્યાં સંસદ આવેલું છે.

દેશની અગિયાર સત્તાવાર ભાષાઓ છે - આફ્રિકાંસ, અંગ્રેજી, ન્ડેબેલે, ક્ષોસા, ઝુલુ, સ્વાટી, ત્સ્વારા, સોથો, સેસોટો સે લેબોઆ, વેન્ડા અને ત્સોંગા. આ દેશની વસ્તીની બહુવંશીયતાનું પ્રતિબિંબ છે.

સંદર્ભો

Tags:

આફ્રિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાલુકા પંચાયતદમણસંત રવિદાસસ્ત્રીમોરબીભારતીય બંધારણ સભાપાકિસ્તાનવિશ્વામિત્રમહેન્દ્ર સિંઘ ધોનીમહાપ્રસ્થાનગ્રહબહારવટીયોજયંત પાઠકરવીન્દ્ર જાડેજાખોડિયારગોખરુ (વનસ્પતિ)ગુજરાતનાં હવાઈમથકોહૈદરાબાદકાદુ મકરાણીનળાખ્યાન (પ્રેમાનંદ)લક્ષ્મણઆદિ શંકરાચાર્યપરબધામ (તા. ભેંસાણ)ભારતીય દંડ સંહિતાતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઆદિવાસીલાલ કિલ્લોકાઠિયાવાડગૌતમ બુદ્ધભારતમાં આવક વેરોઅબ્દુલ કલામસૂર્યઅમદાવાદ જિલ્લોલસિકા ગાંઠહેલ્લારોહાર્દિક પંડ્યાલાલ બહાદુર શાસ્ત્રીસ્વામી વિવેકાનંદગોગા મહારાજરાણકી વાવજળ શુદ્ધિકરણક્રિકેટનો ઈતિહાસબીજું વિશ્વ યુદ્ધઠાકોરગુજરાતી વિશ્વકોશહૃદયરોગનો હુમલોરાજેન્દ્ર શાહચીમનભાઈ પટેલવિરાટ કોહલીકમ્બોડિયાલોકનૃત્યનકશોઅખા ભગતઆલ્બર્ટ આઇન્સ્ટાઇનમુઘલ સામ્રાજ્યભચાઉ તાલુકોસતીશ વ્યાસઘાબાજરીયુઅસહયોગ આંદોલનક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઆયંબિલ ઓળીપત્રકારત્વભાવનગર રજવાડુંલેઉવા પટેલકટોસણ રજવાડુંબિન-વેધક મૈથુનકાત્યાયનીભારતના આંતરરાષ્ટ્રીય હવાઈમથકોની યાદીભારત સરકારબારડોલી સત્યાગ્રહમરાઠી ભાષાસ્વામિનારાયણ સંપ્રદાયની ટીકાકર્મવર્ણવ્યવસ્થાતાલુકા મામલતદાર૦ (શૂન્ય)ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસમાનાર્થી શબ્દોઇતિહાસ🡆 More