આણંદ: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

આણંદ (ઉચ્ચારણ) શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનું તેમ જ આણંદ તાલુકાનું મુખ્ય મથક છે.

આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે.

આણંદ
શહેર
આણંદ is located in ગુજરાત
આણંદ
આણંદ
આણંદ is located in India
આણંદ
આણંદ
અક્ષાંશ-રેખાંશ: 22°33′22″N 72°57′04″E / 22.556000°N 72.951000°E / 22.556000; 72.951000
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઆણંદ
તાલુકોઆણંદ
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૧,૩૦,૪૬૨
 • સાક્ષરતા
૮૪.૩૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૮૦૦૧
ટેલિફોન કોડ02692

ભૂગોળ

આણંદ ૨૨.૫૭° N ૭૨.૯૩° E. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે. આણંદ શહેર એ અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે.

વસ્તી

ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી જેમાં પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% હતા.

સંસ્થાઓ

આણંદ ખાતે ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઈરમા) આવેલી છે. અમૂલ ડેરી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (NDDB) અહીં આવેલા છે. અહીં આણંદ કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.નું વડું મથક પણ આણંદમાં આવેલું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

આણંદ: ભૂગોળ, વસ્તી, સંસ્થાઓ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

આણંદ ભૂગોળઆણંદ વસ્તીઆણંદ સંસ્થાઓઆણંદ સંદર્ભઆણંદ બાહ્ય કડીઓઆણંદAnand town.oggઆ ધ્વનિ વિશેઆણંદ જિલ્લોઆણંદ તાલુકોગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નક્ષત્રનરેશ કનોડિયાઓડિસી નૃત્યહોકાયંત્રનડીઆદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓચિત્રવિચિત્રનો મેળોચાણક્યનારાયણ સ્વામી (ભજનીક)ગંગા નદીચક્રજિલ્લા પંચાયતજય જય ગરવી ગુજરાતવીજળીટાઇફોઇડકથકલીમકરંદ દવેરેવા (ચલચિત્ર)ઝાલાપાલનપુરનો ઇતિહાસસંત દેવીદાસવૈશ્વિક આબોહવા પરિવર્તનવાઘઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહયજ્ઞોપવીતરામનવમીરમણલાલ દેસાઈસમુહ લગ્નહરે કૃષ્ણ મંત્રગાંધીનગરખાખરોઉધઈઆદિ શંકરાચાર્યસંસ્કૃત ભાષાતુલસીમાનવ શરીરહિંદુ ધર્મજૂનાગઢ રજવાડુંનર્મદા નદીવલસાડ જિલ્લોવેદાંગજાનકી વનકુરુક્ષેત્ર યુદ્ધમોગર (તા. આણંદ)વલ્લભભાઈ પટેલગુજરાતના મુખ્યમંત્રીઓહિંગલાજ ભવાની શક્તિપીઠલાલ કિલ્લોઅરબી ભાષાપશ્ચિમ બંગાળમહીપતરામ રૂપરામ નીલકંઠવિનોદ જોશીરવિશંકર વ્યાસરાહુલ ગાંધીફાગણકનિષ્કબદ્રીનાથવાંસગુરુ (ગ્રહ)મકર રાશિકલમ ૩૭૦ખલીલ ધનતેજવીકબજિયાતસુવર્ણ મંદિર, અમૃતસરસ્ત્રીબાવળલોકસભાના અધ્યક્ષપંચાયતી રાજખંભાતનો અખાતશ્રીમદ્ ભાગવતમ્સિદ્ધપુરમે ૧ગુજરાત દિનભરતનાટ્યમભરૂચ જિલ્લોતાલુકા પંચાયતહિંદુગુજરાતી રંગભૂમિ🡆 More