કુંવરબાઈનું મામેરું

કુંવરબાઇનું મામેરું ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નરસિંહ મહેતાની રચના છે.

કથા

નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઇના વિવાહ વખતે એમનું મામેરું (મોસાળું) કરવા માટે કોઇ જ ન આવતાં ખુદ શ્રી કૃષ્ણ ભગવાન શેઠ સગાળશા બની આવ્યા હતા અને એમણે ધામધૂમથી મામેરું કર્યું હતું. આ ઘટનાને વર્ણવતી પદ્ય રચના નરસિંહ મહેતાએ કુંવરબાઇનું મામેરું તરીકે લખી હતી.

ચલચિત્ર

થોડા વર્ષો પહેલાં આ શિર્ષક ધરાવતું એક ચલચિત્રનું પણ ગુજરાતી ભાષામાં નિર્માણ કરવામાં આવ્યું હતું.

સરકારી યોજના

ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું નામની સરકારી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અનુસુચિત જાતિઓના કુટુંબની પુખ્ત વયની એક કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે રૂપિયા ૧૦,૦૦૦ ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કુંવરબાઈનું મામેરું કથાકુંવરબાઈનું મામેરું ચલચિત્રકુંવરબાઈનું મામેરું સરકારી યોજનાકુંવરબાઈનું મામેરું સંદર્ભકુંવરબાઈનું મામેરું બાહ્ય કડીઓકુંવરબાઈનું મામેરુંગુજરાતીનરસિંહ મહેતા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાટણ જિલ્લોવેણીભાઈ પુરોહિતઑસ્ટ્રેલિયાવેદઅમરેલી જિલ્લોભાસનેપાળવલસાડ જિલ્લોમહાકાળેશ્વર જ્યોતિર્લિંગવડરંગપુર (તા. ધંધુકા)કારડીયાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદપાર્શ્વનાથઆઇઝેક ન્યૂટનઅમદાવાદની ભૂગોળપંચમહાલ જિલ્લોપ્રભાશંકર પટ્ટણીઅયોધ્યાકનૈયાલાલ મુનશીગુજરાતી ફિલ્મોની યાદીધારાસભ્યપ્રાણાયામગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મહાગુજરાત આંદોલનગોવર્ધનરામ ત્રિપાઠીમંદોદરીકન્યા રાશીમોબાઇલ ફોનશબ્દકોશપાટડી (તા. દસાડા)હનુમાન ચાલીસાઠાકોરઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળચંદ્રશેખર આઝાદફણસધ્યાનચાવડા વંશલોકમાન્ય ટિળકનાઝીવાદસાતપુડા પર્વતમાળાસોજીખેતીચંદ્રગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨દશાવતારશિવાજી જયંતિવિદ્યુતભારશીતપેટીઔદિચ્ય બ્રાહ્મણભારતીય જનતા પાર્ટીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)તત્વ (જૈનત્વ)ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલઅમિત શાહસૂર્યમંદિર, મોઢેરાકેદારનાથ જ્યોતિર્લિંગવાયુનું પ્રદૂષણચરોતરગુજરાત યુનિવર્સિટીઝિંઝુવાડા (તા. દસાડા)મહારાણા પ્રતાપગુજરાતના શક્તિપીઠોપૃથ્વીરાજ ચૌહાણમંથરાસંજુ વાળાપ્રેમાનંદભારત છોડો આંદોલનઉત્તરસ્વાદુપિંડમાનવ શરીરપંચતંત્રપ્રથમ વિશ્વ યુદ્ધભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપર્વત🡆 More