મહી નદી: ભારતની નદી

મહી પશ્ચિમ ભારતમાં આવેલી એક નદી છે.

તે મધ્ય પ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઇને ગુજરાતમાં દાખલ થાય છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે. તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.

મહી નદી
મહી નદી: બંધો, સંદર્ભ, બાહ્ય કડીઓ
સ્થાન
દેશ
ભૌગોલિક લક્ષણો
સ્રોતવિંધ્યાચલ
 ⁃ સ્થાનમધ્ય પ્રદેશ
નદીનું મુખખંભાતનો અખાત, અરબી સમુદ્ર, ગુજરાત
 • સ્થાન
આણંદ જિલ્લો
લંબાઇ૫૮૦ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનસેવલિયા
 ⁃ સરેરાશ383 m3/s (13,500 cu ft/s)
 ⁃ ન્યૂનતમ0 m3/s (0 cu ft/s)
 ⁃ મહત્તમ10,887 m3/s (384,500 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેકરડ નદી, ગોમા નદી
મહી નદી: બંધો, સંદર્ભ, બાહ્ય કડીઓ
મહી નદીનું સ્થાન અન્ય નદીઓ સાથે

મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.

મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં મહીસાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.

બંધો

બાંસવારા બંધ

મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.

કડાણા બંધ

કડાણા બંધ ૧૯૭૯ની સાલમાં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.

વણાકબોરી બંધ

વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે. આ ઉપરાંત અહીં વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર પણ આવેલું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

મહી નદી બંધોમહી નદી સંદર્ભમહી નદી બાહ્ય કડીઓમહી નદીઅરબી સમુદ્રગુજરાતતાપીનર્મદાભારતમધ્ય પ્રદેશરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી ફિલ્મોની યાદીસુકો મેવોનક્ષત્રઉંબરો (વૃક્ષ)નવસારી જિલ્લોગોહિલ વંશમહાકાળેશ્વર જ્યોતિર્લિંગઅમરનાથ (તીર્થધામ)ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયબાંગ્લાદેશજમ્મુ અને કાશ્મીરબહુચર માતાશિખરિણીશરણાઈરમત-ગમતમોહેં-જો-દડોસુરેન્દ્રનગર જિલ્લોકર્ણાટકસ્ટેચ્યુ ઓફ યુનિટીકેન્સરડેન્ગ્યુવ્યાસએઇડ્સલોકશાહીજલારામ બાપામકર રાશિવીમોગુજરાત યુનિવર્સિટીભારતનું બંધારણદાંડી સત્યાગ્રહવિજયનગર સામ્રાજ્યપાવાગઢગુજરાતી વિશ્વકોશરતિલાલ બોરીસાગરસુભાષચંદ્ર બોઝસમાજશાસ્ત્રભગવદ્ગોમંડલપરશુરામસુરતખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)સત્યના પ્રયોગો અથવા આત્મકથાદશાવતારસમાનાર્થી શબ્દોપ્રત્યાયનશિક્ષણનું સમાજશાસ્ત્રમોરબી જિલ્લોરાવજી પટેલઅમદાવાદ બીઆરટીએસમહંત સ્વામી મહારાજહિંદુ ધર્મચુનીલાલ મડિયાઋગ્વેદચાણક્યપુ્ષ્ટિમાર્ગ બેઠકઝાલાઆહીરઅમદાવાદ રેલ્વે સ્ટેશનક્ષય રોગવિશ્વ પર્યાવરણ દિવસભારતઅલ્પ વિરામઅડાલજની વાવમીન રાશીઆઇઝેક ન્યૂટનહૈદરાબાદઅથર્વવેદશ્રીરામચરિતમાનસવેદાંગસામાજિક પરિવર્તનદયારામમોબાઇલ ફોનનરસિંહ મહેતાસંસ્કૃતિનગરપાલિકાયુગ🡆 More