ધરોઈ બંધ

ધરોઈ બંધ એ ગુરુત્વાકર્ષણ આધારિત બંધ છે જે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલ છે.

તે મહેસાણા જિલ્લાના ધરોઈ ગામ નજીક આવેલ છે.

ધરોઇ બંધ
ધરોઈ બંધ
ધરોઇ બંધ, ચોમાસાં પહેલાં.
ધરોઈ બંધ is located in ગુજરાત
ધરોઈ બંધ
ધરોઇ બંધ
અધિકૃત નામધરોઇ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ
દેશભારત
સ્થળમહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓ
અક્ષાંશ-રેખાંશ24°0′16″N 72°51′13″E / 24.00444°N 72.85361°E / 24.00444; 72.85361
હેતુસિંચાઇ અને પાણી પુરવઠો
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૭૧
ઉદ્ઘાટન તારીખ૧૯૭૮
બાંધકામ ખર્ચરૂપિયા ૯,૬૦૦ લાખ
બંધ અને સ્પિલવે
નદીસાબરમતી નદી
ઊંચાઇ (પાયો)45.87 metres (150 ft)
લંબાઈ1,207 metres (4,000 ft)
સ્પિલવે૧૨ ચક્રિય
સ્પિલવે પ્રકારઓગી
સ્પિલવે ક્ષમતા21662 m3/s
સરોવર
કુલ ક્ષમતા907.88 મિલિયન ક્યુબિક મીટર (MCM)
સ્ત્રાવ વિસ્તાર5,475 square kilometres (5.9×1010 sq ft)
સપાટી વિસ્તાર107 square kilometres (1.2×109 sq ft)
ઊર્જા મથક
જળઊર્જા પ્રકારપરંપરાગત
Hydraulic head31.7 metres (100 ft)
સ્થાપિત ક્ષમતા1.4 MW
વેબસાઈટ
ધરોઇ બંધ
ધરોઈ બંધનો વિડીયો

૧૯૭૮માં પૂર્ણ થયેલ આ બંધનો હેતુ સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન અને પૂરનિયંત્રણ છે. ૧૯ ગામો આંશિક અને ૨૮ ગામો સંપૂર્ણપણે આ બંધ બાંધવાથી ડૂબી ગયેલા જેનું પુનર્સ્થાપન કરવામાં આવેલું. કુલ ૩૪૯.૩૯ હેક્ટર જંગલ જમીન, ૨,૭૨૭.૫૫ હેક્ટર પડતર જમીન અને ૭,૪૮૯.૮૭ હેક્ટર ખેતીલાયક જમીન આ બંધના પાણી હેઠળ ડૂબી ગયેલી છે.

૨૦૦૭-૮માં ૩૧,૩૯૩ હેક્ટર જમીનને આ બંધ દ્વારા સિંચાઈ ઉપલબ્ધ થયેલી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુરુત્વાકર્ષણધરોઇ (તા. સતલાસણા)મહેસાણા જિલ્લોસાબરમતી નદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વસ્તીતત્ત્વતાજ મહેલભારતમાં મહિલાઓમોરસલમાન ખાનપ્રાથમિક શાળારામદેવપીરમાહિતીનો અધિકારસ્વામીનારાયણ મંદિર, ગઢડાજન ગણ મનઉદ્‌ગારચિહ્નકર્ક રાશીહનુમાન મંદિર, સાળંગપુરદર્શના જરદોશદિવ્ય ભાસ્કરક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીરાજેન્દ્ર શાહગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સસિંગાપુરજય વસાવડાલગ્નસંજુ વાળારક્તપિતબજરંગદાસબાપાનરેન્દ્ર મોદી સ્ટેડિયમશંખપુષ્પીમાંડવી (કચ્છ)સંયુક્ત આરબ અમીરાતરોગસામાજિક મનોવિજ્ઞાનએપ્રિલ ૨૩હરદ્વારઆંજણાછંદઆતંકવાદપ્રત્યાયનમૌર્ય સામ્રાજ્યદાબખલમોરબી જિલ્લોસંસ્કૃત ભાષાપશ્ચિમ ઘાટમહાવીર જન્મ કલ્યાણકસામાજિક પરિવર્તનદુબઇઅરવલ્લીવાઘકબજિયાતગઝલનવનાથહાથીઅલ્પ વિરામભારતના વડાપ્રધાનસલામત મૈથુનદાદા ભગવાનવિનોબા ભાવેઅમરેલી જિલ્લોભાવનગર રજવાડુંવિકિમીડિયા ફાઉન્ડેશનગુજરાત મેટ્રોધ્વનિ પ્રદૂષણકપડાંમાધ્યમિક શાળાબનાસકાંઠા જિલ્લોખેડા જિલ્લોલોહીપંચતંત્રતીર્થંકરસ્વચ્છતાપ્રમુખ સ્વામી મહારાજપાણીનું પ્રદૂષણનવનિર્માણ આંદોલનમીરાંબાઈદ્રૌપદીવિષ્ણુ સહસ્રનામશુક્ર (ગ્રહ)🡆 More