વર્તુળનો વ્યાસ

ગણિતશાસ્ત્રની ભૂમિતિ વિભાગમાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ વર્તુળના પરિઘ પર આવેલાં કોઈ પણ બે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડની લંબાઈના માપને વર્તુળનો વ્યાસ કહેવાય છે.

વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યાથી બમણો હોય છે.

વર્તુળનો વ્યાસ
વર્તુળની આકૃતિમાં વ્યાસનું માપ કાઢવાની રીત

વ્યાસ = ૨ X ત્રિજ્યા

ત્રિજ્યા= વ્યાસ/ ૨

પરિઘ = π X વ્યાસ

પરિઘ = π X ૨ X ત્રિજ્યા

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે. આમ વર્તુળના પરિઘ અને વર્તુળના વ્યાસથી બનતા ગુણૉત્તર (રેશીયૉ - ratio)ને પાઈ (π) કહેવાય છે.

Tags:

ભૂમિતિવર્તુળની ત્રિજ્યા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામગણિતભારતીય દંડ સંહિતાજૈન ધર્મગ્રહઉનાળોમહેસાણા જિલ્લોકાકાસાહેબ કાલેલકરસમાનતાની મૂર્તિગંગા નદીપ્રત્યાયનબ્રાહ્મણબેટ (તા. દ્વારકા)ચોટીલાઆત્મહત્યારાજકોટ તાલુકોભારતીય ચૂંટણી પંચપ્રહલાદ જેઠાલાલ પારેખવિનાયક દામોદર સાવરકરહિમાચલ પ્રદેશસંયુક્ત આરબ અમીરાતનાગર બ્રાહ્મણોઅર્જુનહોમિયોપેથીલિંગ ઉત્થાનયુનાઇટેડ કિંગડમગુજરાતના લોકમેળાઓશબરીહાથીગુજરાત સમાચારવાઘવિધાન સભામાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ઘૃષ્ણેશ્વરવર્ણવ્યવસ્થાખીજડોપપૈયુંનવરાત્રીમહાવીર સ્વામીઆખ્યાનપાટણવિશ્વની અજાયબીઓચુડાસમાભરૂચહિસાબી ધોરણોમાનવ શરીરચૈત્ર સુદ ૯ગુજરાતના તાલુકાઓએપ્રિલરસીકરણગુજરાતનો નાથકંસરાવજી પટેલક્રોહનનો રોગમોગલ માજામીનગીરીઓકુદરતી આફતોમહારાષ્ટ્રસ્વામિનારાયણ જયંતિબ્રાઝિલહનુમાન મંદિર, સાળંગપુરકુંભકર્ણમકર રાશિગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)રવિન્દ્રનાથ ટાગોરદયારામઇન્દ્રઓઝોન અવક્ષયઆતંકવાદખંભાતનો અખાતગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસૂર્યનમસ્કારઅરડૂસીબહુચરાજીદેવભૂમિ દ્વારકા જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લોએપ્રિલ ૧૮અકબર🡆 More