સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા ભારતીય અભિનેત્રી અને મૉડેલ છે.

તેણી ભારતીય ફિલ્મ અભિનેતા અને રાજકારણી શત્રુઘન સિંહાની પુત્રી છે.

સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહા
જન્મ૨ જૂન ૧૯૮૭ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, મોડલ, ફિલ્મ અભિનેતા Edit this on Wikidata
માતા-પિતા
  • શત્રુઘ્ન સિન્હા Edit this on Wikidata
  • Poonam Sinha Edit this on Wikidata
કુટુંબLuv Sinha Edit this on Wikidata

જીવનયાત્રા

કારકિર્દી

સોનાક્ષી સિંહાએ તેની કારકિર્દી લૅકમે ફૅશન વીક ૨૦૦૮ દરમિયાન રૅમ્પ પર ચાલીને મૉડેલ તરીકે શરૂ કરી હતી અને ત્યાર બાદ ફરીથી ફૅશન વીક ૨૦૦૯માં પણ આવી હતી. તેણીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી કરી હતી. દબંગ ફિલ્મ એ બૉલિવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સ્થાન પામે છે.

અંગત જીવન

સોનાક્ષી સિંહાનો જન્મ મુંબઇનાં શ્રીવાસ્તવ (કાયસ્થ) પરિવારમાં થયો હતો. તેણી અભિનેતા અને રાજકારણી એવાં શત્રુઘન સિંહા અને પૂનમ સિંહાની પુત્રી છે. તેણીને બે ભાઈ નામે લવ સિંહા અને કુશ સિંહા છે.

ફિલ્મયાત્રા

વર્ષ નામ ભૂમિકા અન્ય નોંધ
૨૦૧૦ દબંગ રજ્જો પાંડે શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે ફિલ્મફેર પુરસ્કાર
૨૦૧૨ રાઉડી રાઠોર પારો
૨૦૧૨ જોકર દિવા
૨૦૧૨ ઓ.એમ.જી.: ઓહ માય ગોડ! પોતે "ગો ગો ગોવિંદા" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૨ સન ઓફ સરદાર સુખમિત
૨૦૧૨ દબંગ ૨ રજ્જો પાંડે
૨૦૧૩ હિમ્મતવાલા "થેન્ક ગોડ ઇટ્સ ફ્રાયડે" ગીતમાં ખાસ દેખાવમાં
૨૦૧૩ લૂટેરા રાની રજુઆત: ૫ જુલાઇ ૨૦૧૩
૨૦૧૩ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ૨ યાસમીન ઠાકુર રજુઆત: ૮ ઓગસ્ટ ૨૦૧૩)
૨૦૧૩ બુલેટ રાજા રજુઆત: ૬ સપ્ટેમ્બર ૨૦૧૩)
૨૦૧૩ રૅમ્બો રાજકુમાર રજુઆત: ૧૫ નવેમ્બર ૨૦૧૩)
2014 હોલીડે અ સોલ્જર ઇસ નેવર ઑફ ડ્યૂટી સાઈબા થાપર
2014 એકશન જેકસન કુશી
2014 લિંગા મણિ ભરાથી
2015 તેવર રાધિકા મિશ્રા
2015 ઓલ ઇસ વેલ પોતાની
2016 અકિરા અકિરા
2016 ફોર્સ 2 કમલજીત કૌર

પુરસ્કારો અને નામાંકન

વર્ષ પુરસ્કાર શ્રેણી ફિલ્મ પરિણામ
૨૦૧૧ અપ્સરા ફિલ્મ & ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ અવોર્ડસ્ શ્રેષ્ઠ મહિલા પદાર્પણ દબંગ Won
ફિલ્મફેર પુરસ્કારો શ્રેષ્ઠ મહિલા પદાર્પણ Won
The Global Indian Film and TV Honours Most Promising Fresh New Face- Female Won
International Indian Film Academy Awards Star Debut of the Year – Female Won
Lions Gold Awards Favourite Debutant Actress Won
Lions Favourite Actress Won
Star Screen Awards Most Promising Newcomer - Female Won
Stardust Awards Superstar of Tomorrow - Female Won
Zee Cine Awards Best Female Debut Won
FICCI Frames Excellence Awards Best Debut Actress Won
Aaj Tak Awards Best Debutante Actress Won
Dadasaheb Phalke Awards Best Debutant Actor - Female Won
Bollywood Hungama Surfers Choice Movie Awards Best Debut Actress Won
2012 ETC Business Awards Highest Grossing Actress Multiple Films Won


સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

સોનાક્ષી સિંહા જીવનયાત્રાસોનાક્ષી સિંહા ફિલ્મયાત્રાસોનાક્ષી સિંહા પુરસ્કારો અને નામાંકનસોનાક્ષી સિંહા સંદર્ભસોનાક્ષી સિંહા બાહ્ય કડીઓસોનાક્ષી સિંહાઅભિનેત્રીભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતીદેવભૂમિ દ્વારકા જિલ્લોહનુમાન ચાલીસાકાળા મરીગુજરાતના જિલ્લાઓબગદાણા (તા.મહુવા)અશોકમાહિતીનો અધિકારસંયુક્ત રાષ્ટ્રસંઘઅપ્સરાદેવાયત પંડિતસુરતરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાલીંબુશહીદ દિવસગૂગલઅમદાવાદ જિલ્લોવિક્રમ ઠાકોરઔદ્યોગિક ક્રાંતિપૃથ્વીરાજ ચૌહાણઅખેપાતરભારતનું સ્થાપત્યહંસભારતીય જનસંઘતુર્કસ્તાનખંડકાવ્યહર્ષ સંઘવીઅંબાજીચીપકો આંદોલનકેન્સરભરવાડપ્રદૂષણસૂર્યમંદિર, મોઢેરાદાહોદ જિલ્લોપિત્તાશયનારાયણ સ્વામી (ભજનીક)ચાણક્યસંસ્થાદ્વારકાઉત્તરાયણશ્રીલંકાડાકોરગુપ્ત સામ્રાજ્યગ્રામ પંચાયતજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાત સરકારદલપતરામગોરખનાથજ્યોતિર્લિંગશ્રીનાથજી મંદિરઇતિહાસત્રેતાયુગકાંકરિયા તળાવઉમાશંકર જોશીગીર કેસર કેરીસલામત મૈથુનરમેશ પારેખબ્રાઝિલખજુરાહોનિરંજન ભગતપ્રિયંકા ચોપરાહિંદુ ધર્મમરાઠા સામ્રાજ્યશિવઇન્ટરનેટમીરાંબાઈધારાસભ્યરાજસ્થાનઆણંદ જિલ્લોશુક્ર (ગ્રહ)આયુર્વેદવલસાડઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનેહા મેહતાગુજરાતના લોકસભા મતવિસ્તારોતાપમાનકસ્તુરબાબિન્દુસારબીજોરા🡆 More