વલસાડ: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વલસાડ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાનું તેમ જ વલસાડ તાલુકાનું મુખ્ય મથક છે.

વલસાડ અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, તિથલ રોડ, મોગરાવાડી, ધરમપુર રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, નાનકવાડા જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અહીં તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિમીના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ તિથલ તેમ જ ત્રણ કિમી અંતરે પારનેરાનો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.

વલસાડ
—  શહેર  —

Skyline of {{{official_name}}}

વલસાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°38′N 72°56′E / 20.63°N 72.93°E / 20.63; 72.93
દેશ વલસાડ: ભૂગોળ, નોંધપાત્ર વ્યક્તિઓ, જોવા લાયક સ્થળો ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
વસ્તી ૬૮,૮૨૫ (૨૦૦૧)
લિંગ પ્રમાણ ૦.૯૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 13 metres (43 ft)

કોડ
  • • પીન કોડ • ૩૯૬૦૦૧
    • ફોન કોડ • +૯૧ ૨૬૩૨
    વાહન • GJ-૧૫

ભૂગોળ

વલસાડ શહેર ભૌગોલિક રીતે જોતાં ૨૦.૬૩° N ૭૨.૯૩° E. પર આવેલું છે. આ શહેરની સરેરાશ ઉંચાઈ ૧૩ મીટર (૪૨ ફૂટ) જેટલી છે. આ શહેર અરબી સમુદ્રથી માત્ર ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

નોંધપાત્ર વ્યક્તિઓ

  • મોરારજી દેસાઈ (ભારત ના ભૂતપૂર્વ વડા પ્રધાન)
  • નિરુપા રોય (ફિલ્મ અભિનેત્રી)
  • બરજોરજી પારડીવાલા (ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ)

જોવા લાયક સ્થળો

ચિત્રો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વલસાડ ભૂગોળવલસાડ નોંધપાત્ર વ્યક્તિઓવલસાડ જોવા લાયક સ્થળોવલસાડ ચિત્રોવલસાડ સંદર્ભવલસાડ બાહ્ય કડીઓવલસાડઅમદાવાદગુજરાતતિથલધરમપુરનાનકવાડાપારનેરાભારતમુંબઇમોગરાવાડીવલસાડ જિલ્લોવલસાડ તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લાભશંકર ઠાકરદર્શનજામા મસ્જિદ, અમદાવાદમાધવપુર ઘેડસીતાબુર્જ દુબઈડાંગ જિલ્લોગણિતમાતાનો મઢ (તા. લખપત)ખાખરોતુલા રાશિઓખાહરણરબારીસોપારીદલિતભારતનો રાષ્ટ્રધ્વજદેવાયત બોદરજગદીશ ઠાકોરહોકાયંત્રઆયુર્વેદવીમોદીપિકા પદુકોણવિશ્વામિત્રઘોડોવલ્લભાચાર્યએઇડ્સખલીલ ધનતેજવીસંસ્કારકાળકા માતા મંદિર, પાવાગઢઅડાલજની વાવઆદિવાસીસૂર્ય (દેવ)રામાયણસોનુંવડોદરા રાજ્યગુરુ (ગ્રહ)ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)નાગર બ્રાહ્મણોલીચી (ફળ)પશ્ચિમ બંગાળજય જિનેન્દ્રગોહિલ વંશભારતીય રિઝર્વ બેંકગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસ્વામિનારાયણ સંપ્રદાયશ્રીલંકાપાણીગૂગલગાંધીનગર લોક સભા મતવિસ્તારપાંડુરંગ શાસ્ત્રી આઠવલેકાલિદાસપરેશ ધાનાણીલસિકા ગાંઠસામાજિક સમસ્યાકાંકરિયા તળાવભારતનું બંધારણજામનગરવાતાવરણમલ્લિકાર્જુનગુજરાત મેટ્રોહનુમાનમટકું (જુગાર)ક્રોમાસંજ્ઞાભાસબાબાસાહેબ આંબેડકરરામેશ્વરમતિથિએલોન મસ્કગુજરાત યુનિવર્સિટીગૌતમ બુદ્ધહાથી🡆 More