વર્તુળનો વ્યાસ

ગણિતશાસ્ત્રની ભૂમિતિ વિભાગમાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ વર્તુળના પરિઘ પર આવેલાં કોઈ પણ બે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડની લંબાઈના માપને વર્તુળનો વ્યાસ કહેવાય છે.

વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યાથી બમણો હોય છે.

વર્તુળનો વ્યાસ
વર્તુળની આકૃતિમાં વ્યાસનું માપ કાઢવાની રીત

વ્યાસ = ૨ X ત્રિજ્યા

ત્રિજ્યા= વ્યાસ/ ૨

પરિઘ = π X વ્યાસ

પરિઘ = π X ૨ X ત્રિજ્યા

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π X ૨)

પાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે. આમ વર્તુળના પરિઘ અને વર્તુળના વ્યાસથી બનતા ગુણૉત્તર (રેશીયૉ - ratio)ને પાઈ (π) કહેવાય છે.

Tags:

ભૂમિતિવર્તુળની ત્રિજ્યા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવીમોસંગણકતકમરિયાંમોહન પરમારવાતાવરણડાંગ જિલ્લોફુગાવોજિલ્લા પંચાયતસિતાંશુ યશશ્ચન્દ્રગુજરાતના તાલુકાઓઅમદાવાદની પોળોની યાદીકાકાસાહેબ કાલેલકરવર્ણવ્યવસ્થાકૃષ્ણકનિષ્કક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસિંહ રાશીપાયથાગોરસનું પ્રમેયઉપનિષદગુજરાતના મુખ્યમંત્રીઓઇસ્કોનભારતીય સંસદજય શ્રી રામપરેશ ધાનાણીલિપ વર્ષવાઘેલા વંશરાજસ્થાનરક્તપિતદાહોદઆવળ (વનસ્પતિ)ધ્વનિ પ્રદૂષણસંયુક્ત રાષ્ટ્રસંઘમોબાઇલ ફોનઆર્યભટ્ટસોપારીતુલસીગુજરાતી રંગભૂમિઅમિત શાહમારી હકીકતઉમાશંકર જોશીઅંજાર તાલુકોગણિતબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાયજુર્વેદમિથુન રાશીસમાનાર્થી શબ્દોમાધ્યમિક શાળાભગત સિંહસંસ્કૃત ભાષાઅબ્દુલ કલામકચ્છ જિલ્લોમાનવીની ભવાઇઇતિહાસહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીમાછલીઘરખેડા જિલ્લોશહેરીકરણતત્ત્વવિયેતનામબ્રહ્માંડઅંગ્રેજી ભાષાસાબરમતી નદીભરૂચ જિલ્લોઉત્તરાયણયુનિફોર્મ રિસોર્સ લોકેટરપ્રાચીન ઇજિપ્તવિદ્યાગૌરી નીલકંઠચીનનો ઇતિહાસપર્યાવરણીય શિક્ષણઘોરખોદિયુંહોકાયંત્રવલ્લભાચાર્યભારતનું બંધારણભારતમાં આવક વેરોહેમચંદ્રાચાર્યમલેરિયામોટરગાડીબનાસકાંઠા જિલ્લો🡆 More