વર્તુળનો પરિઘ

ભૂમિતિની વ્યાખ્યા મુજબ વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય છે.

વર્તુળના વ્યાસ(૨*ત્રિજ્યા) ને ૨૨/૭ (π) વડે ગુણવાથી મળતો જવાબ તે વર્તુળના પરિઘ જેટલો હોય છે. આમ વર્તુળના પરિઘથી વ્યાસના ગુણોત્તરને પાઇ (π) કહેવાય છે.

વર્તુળનો પરિઘ
જ્યારે વર્તુળનો વ્યાસ ૧ હોય છે ત્યારે તેનો પરિઘ π હોય છે.

સૂત્રો

પરિઘ = π × વ્યાસ

પરિઘ = π × ૨ × ત્રિજ્યા

વ્યાસ = ૨ × ત્રિજ્યા

ત્રિજ્યા = વ્યાસ/ ૨

વ્યાસ = પરિઘ / π

ત્રિજ્યા = પરિઘ / (π × ૨)

પાઇનું મૂલ્ય

પાઇ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરંતુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે.

Tags:

પાઇવર્તુળની ત્રિજ્યાવર્તુળનો વ્યાસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બીલીમિઆ ખલીફાગૂગલ ક્રોમસાપુતારાભારતીય જનતા પાર્ટીકમ્પ્યુટર નેટવર્કલોકનૃત્યદાંડી સત્યાગ્રહઆદિવાસીગ્રહરસિકલાલ પરીખસંસ્કૃતિબહુચર માતામાર્કેટિંગજગન્નાથપુરીગુજરાત વિધાનસભાઅગિયાર મહાવ્રતરાજા રવિ વર્માગઝલસલમાન ખાનસૂર્યનમસ્કારગોળમેજી પરિષદબારડોલી લોક સભા મતવિસ્તારબ્રાહ્મણફૂલગોરખનાથગાંધીનગરઘઉંભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગુજરાતના તાલુકાઓક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઆંકડો (વનસ્પતિ)હનુમાન મંદિર, સાળંગપુરસમાજશાસ્ત્રબારડોલી સત્યાગ્રહસચિન તેંડુલકરઅતિસારતાના અને રીરીજંડ હનુમાનઘોડોમાનવ શરીરમનોવિજ્ઞાનસિંગાપુરનિવસન તંત્રચાંદીદ્વારકાધીશ મંદિરઅબ્દુલ કલામઇલોરાની ગુફાઓહમીરજી ગોહિલભારત છોડો આંદોલનભાવનગરસત્યના પ્રયોગો અથવા આત્મકથાગરમ મસાલોઆરઝી હકૂમતખાખરોઅભિમન્યુઈરાનસ્વામિનારાયણ સંપ્રદાયમંત્રગુજરાત વડી અદાલતઘર ચકલીએપ્રિલબનાસકાંઠા લોક સભા મતવિસ્તારજ્યોતિર્લિંગગૂગલફુગાવોચિત્તોડગઢયજુર્વેદસાળંગપુરઅંગ્રેજી ભાષાપાણી (અણુ)માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ઔરંગઝેબખોડિયારસંજ્ઞા🡆 More