રવિ પાક

ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે.

તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈ એ મહત્ત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભાગ જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.

સંદર્ભ

Tags:

ઘઉંચણાજીરુંડુંગળીધાણાપંજાબ, ભારતપાકિસ્તાનબટાટાબાજરોમકાઈમેથીરજકોરાઈવટાણા (વનસ્પતિ)વરિયાળીશિયાળો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કર્કરોગ (કેન્સર)સિવિલ હોસ્પિટલ, અમદાવાદઅબ્દુલ કલામભારતના રાષ્ટ્રપતિઓની યાદીમંત્રઋગ્વેદમહાગુજરાત આંદોલનહસ્તમૈથુનસુરેન્દ્રનગર જિલ્લોરક્તપિતભારતમાં આવક વેરોપ્લાસીની લડાઈઆર્યભટ્ટનર્મદા નદીએડોલ્ફ હિટલરગુજરાતી ફિલ્મોની યાદીખજુરાહોઆર્ય સમાજપૃથ્વી દિવસમહારાણા પ્રતાપસંસ્કૃત ભાષાનવરાત્રીસાપુતારાગુરુ ગોવિંદસિંહભારતીય નાગરિકત્વવિકિપીડિયાધારાસભ્યકરીના કપૂરઘઉંપ્રાણાયામઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)બીલીરવિન્દ્રનાથ ટાગોરઅભિમન્યુનાગર બ્રાહ્મણોખંભાતહાર્દિક પંડ્યાભારતનું સ્થાપત્યભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગુજરાત ટાઇટન્સકૃષ્ણકુમારસિંહ ગોહીલઐશ્વર્યા રાયબિન-વેધક મૈથુનભારતનું બંધારણરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)દ્વીપકલ્પપેશવાવર્ગમૂળદિવ્ય ભાસ્કરમુખપૃષ્ઠપરબધામ (તા. ભેંસાણ)સોનુંસૂર્યમંડળખરીફ પાકશામળાજીરા' નવઘણમૌર્ય સામ્રાજ્યત્રિકોણવિરાટ કોહલીમહેસાણાઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારધોળાવીરાઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરગઝલHTMLભારતીય ધર્મોબીજું વિશ્વ યુદ્ધકલોલડેડીયાપાડાપાવાગઢચુનીલાલ મડિયાપ્રતિભા પાટીલત્રેતાયુગભારતમાં મહિલાઓરાજકોટસાબરમતી નદીભારતનો રાષ્ટ્રધ્વજ🡆 More