રૂઢિપ્રયોગ

રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે.

એક અંદાજ મુજબ અમેરિકન અંગ્રેજીમાં લગભગ ૨૫,૦૦૦ જેટલા રૂઢિપ્રયોગિક અભિવ્યક્તિ છે.

ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. જહોન સઇદે "રૂઢિપ્રયોગ"ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય. આ શબ્દસમૂહ - સામાન્ય રીતે સાથે ઊપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ - શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે. આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બોલનાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે. સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.

આ પણ જુઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુનમુન દત્તાનિરોધકાઠિયાવાડછોટાઉદેપુર જિલ્લોમાણસાઈના દીવાજયંતિ દલાલનેપોલિયન બોનાપાર્ટઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગુંદા (વનસ્પતિ)ગુજરાત યુનિવર્સિટીતાલુકા મામલતદારચુનીલાલ મડિયાપ્રાણીગાંધારીઆયુર્વેદHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઆત્મહત્યાશામળ ભટ્ટરાજેન્દ્ર શાહરાજકોટખોડિયારફ્રાન્સની ક્રાંતિપાકિસ્તાનભારતીય દંડ સંહિતાબજરંગદાસબાપાબિન્દુસારકર્ણાટકઅરુણ જેટલી સ્ટેડિયમસિંહાકૃતિચંદ્રયાન-૩ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કુન્દનિકા કાપડિયાનવસારી જિલ્લોસંત કબીરચીપકો આંદોલનઅશ્વત્થામાએરિસ્ટોટલવિરાટ કોહલીપૃથ્વીમુંબઈભારતીય ધર્મોરાણકી વાવઝવેરચંદ મેઘાણીગુજરાત વિધાનસભાઅલંગકેદારનાથગુજરાતની નદીઓની યાદીચોઘડિયાંસમાન નાગરિક સંહિતામીન રાશીએડોલ્ફ હિટલરઅહમદશાહકટોકટી કાળ (ભારત)રાજકોટ જિલ્લોકૃષ્ણકુમારસિંહ ગોહીલગરુડબાહુકલોકસભાના અધ્યક્ષવડગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોતુલસીદાસઅસહયોગ આંદોલનરાજસ્થાનગુજરાતી અંકગુજરાતના તાલુકાઓબારડોલી લોક સભા મતવિસ્તારવૈશ્વિક આબોહવા પરિવર્તનમહેસાણાસત્યના પ્રયોગો અથવા આત્મકથાભારત છોડો આંદોલનગાયકવાડ રાજવંશસલમાન ખાનક્ષય રોગચાણક્યરસીકરણપાણીપતની ત્રીજી લડાઈ🡆 More