મગફળી: એક વનસ્યતિ

મગફળી એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

ગુજરાત રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.

મગફળીનો છોડ
મગફળીનો છોડ

મગફળીના ઉત્પાદન માટે ભૌગોલિક કારકો

સામાન્ય રીતે મગફળીનું વાવેતર જૂન- જુલાઇ મહિનામાં કરવામાં આવે છે.

  • ઉત્પાદક કટિબંધ - મગફળીનો છોડ ઉષ્ણ કટિબંધની વનસ્પતિ છે.
  • તાપમાન - ૨૨ થી ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ
  • વરસાદ - ૬૦ થી ૧૩૦ સે.મી. વરસાદ જરુરી હોય છે.
  • માટી - હલકી दोमट માટી ઉત્તમ હોય છે. માટી કરકરી તેમ જ પોલાણવાળી હોવી જોઇએ.

મગફળીનો ઉપયોગ

ખાસ કરીને મગફળીના દાણામાંથી સીંગતેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત મગફળીનું ગોતર એટલે કે સુકાયેલા છોડનો કચરાનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. મગફળીના દાણામાંથી સીંગતેલ કાઢી લીધા પછી વધતા ખોળને પણ દુધાળાં પશુઓના ખોરાક તરીકે વાપરવામાં આવે છે. મગફળીના દાણાનો સૂકામેવા તરીકે, ખારા શેકેલા સિંગદાણાનો નાસ્તા તરીકે, આખી મગફળીની સિંગો બાફીને તેમ જ ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મગફળીના દાણા અથવા તેના ભૂકાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

મગફળીના ઉત્પાદન તેમ જ વિતરણ

આ પણ જુઓ

Tags:

મગફળી ના ઉત્પાદન માટે ભૌગોલિક કારકોમગફળી નો ઉપયોગમગફળી ના ઉત્પાદન તેમ જ વિતરણમગફળી આ પણ જુઓમગફળીગુજરાતસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહેન્દ્ર સિંઘ ધોનીકચ્છ જિલ્લોમીન રાશીગોપાળાનંદ સ્વામીપિત્તાશયમોટરગાડીસરદાર સરોવર બંધમાર્કેટિંગલૂઈ ૧૬મોધનુ રાશીકુંભ રાશીગ્રહભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસિદ્ધરાજ જયસિંહમહિનોરાજેન્દ્ર શાહઠાકોરપાલીતાણાના જૈન મંદિરોજંડ હનુમાનચાડેન્ગ્યુસોજીભારતના ચારધામધરતીકંપરાઈનો પર્વતધીરૂભાઈ અંબાણીઅશ્વગંધા (વનસ્પતિ)મહંત સ્વામી મહારાજપૃથ્વીઆત્મહત્યારમેશ પારેખવાઈશરણાઈગુજરાતનું સ્થાપત્યમાનવીની ભવાઇઅર્જુનઅલંગકારડીયારાજસ્થાનભારતીય ચૂંટણી પંચઆંગણવાડીધોળાવીરામીરાંબાઈઇલોરાની ગુફાઓપુરાણરઘુવીર ચૌધરીપાટીદાર અનામત આંદોલનવિશ્વની સાત મોટી ભૂલોહોકાયંત્રઅંગ્રેજી ભાષાબુર્જ દુબઈપાલનપુરલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપવિષાણુગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમગુજરાતના લોકસભા મતવિસ્તારોસંગણકઇતિહાસશ્રીમદ્ રાજચંદ્રભારતીય સ્વતંત્રતા ચળવળઅંકિત ત્રિવેદીવિદ્યુતભારરાવણગુજરાતની ભૂગોળગૂગલરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)પ્રેમાનંદવીર્યતીર્થંકરજય વસાવડાગુજરાતગુજરાત ટાઇટન્સલસિકા ગાંઠસિકંદરચરોતર૨૦૦૧ ગુજરાત ધરતીકંપસાર્થ જોડણીકોશ🡆 More