રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે.
તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે. મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.
શ્રી રામન્થસ્વામી મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | રામેશ્વર જિલ્લો |
દેવી-દેવતા | શિવ (રામેશ્વર) અને પાર્વતી |
સ્થાન | |
સ્થાન | રામેશ્વર |
રાજ્ય | તમિલનાડુ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 9°17′17″N 79°19′02″E / 9.288106°N 79.317282°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | તમિલ સ્થાપત્ય |
નિર્માણકાર | પાંડ્ય અને જાફના રાજાઓ |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article રામેશ્વરમ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.