શ્રવણ: રામાયણમાં આવતું એક પાત્ર

શ્રવણ (સંસ્કૃત: श्रवण) જે શ્રવણકુમાર (સંસ્કૃત: श्रवणकुमार) તરીકે પણ ઓળખાય છે એક પૌરાણિક પાત્ર છે જેનો ઉલ્લેખ રામાયણ મહાકાવ્યમાં છે. 

શ્રવણ: રામાયણમાં આવતું એક પાત્ર
દશરથ રાજા અને શ્રવણ

માતા-પિતા તરફ ભક્તિ

શ્રવણ: રામાયણમાં આવતું એક પાત્ર 
દશરથ વડે મૃત્યુ પામેલા શ્રવણનો શોક કરતાં શ્રવણના અંધ માતા-પિતા

શ્રવણના માતા-પિતા સંન્યાસી હતા. તેના પિતા-માતાના નામ શાંતવન અને જ્ઞાનવંતી હતા. ઘરડાં થયા બાદ તેમને આત્માની શુદ્ધિ માટે ચાલીસ યાત્રાધામોની યાત્રા કરવાની ઇચ્છા થઇ અને આ વિશે તેમણે શ્રવણને કહ્યું. તે સમયે આવી યાત્રા ખર્ચાળ અને મુશ્કેલ હતી અને શ્રવણને પરવડે તેમ હતું નહી. આથી શ્રવણે ટોપલીઓ અને વાંસ વડે કાવડ બનાવી અને માતા-પિતાને તેમાં બેસાડીને યાત્રા શરૂ કરી.

મૃત્યુ

રામાયણ અનુસાર અયોધ્યાના જંગલોમાં દશરથ જ્યારે રાજકુમાર હતા ત્યારે તેમણે તળાવ નજીક પ્રાણીનો અવાજ સાંભળ્યો અને ત્યાં તીર માર્યું. જ્યારે તેઓ પ્રાણી પાસે ગયા ત્યારે તેમણે જોયું કે તીર એક યુવાન વ્યક્તિને લાગ્યું છે, જે શ્રવણ હતો. શ્રવણે પોતાના બિમાર અને વૃદ્ધ માતા-પિતાને પાણી આપવા માટે કહ્યું અને આ ઘટના વિશે જણાવવા કહ્યું અને મૃત્યુ પામ્યો. જ્યારે દશરથ પાણી આપવા શ્રવણના માતા-પિતા પાસે ગયા અને ઘટનાનું વર્ણન કર્યું ત્યારે તે સાંભળીને તેઓ દુ:ખને જીરવી ન શક્યા. તેમણે દશરથને શ્રાપ આપ્યો કે તે પણ 'પુત્રશોક' નો અનુભવ કરશે.

સંદર્ભ

Tags:

રામાયણસંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુપ્તરોગહાર્દિક પંડ્યાગુજરાત ટાઇટન્સઅમદાવાદની ભૂગોળઝઘડીયા તાલુકોભીખુદાન ગઢવીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારગુજરાતી રંગભૂમિસતાધારદેવભૂમિ દ્વારકા જિલ્લોરતિલાલ બોરીસાગરબૌદ્ધ ધર્મરાજપૂતપ્લેટોજય શ્રી રામસૂર્યમંદિર, મોઢેરામોગલ માપોરબંદર જિલ્લોપિત્તાશયભારત છોડો આંદોલનનવનિર્માણ આંદોલનચિત્રલેખાઅહમદશાહદુર્યોધનસ્નેહલતાકબજિયાતવિકિમીડિયા ફાઉન્ડેશનબાહુકતાજ મહેલરાયણજિલ્લા પંચાયતદલપતરામખ્રિસ્તી ધર્મવિશ્વ બેંકનરસિંહ મહેતા એવોર્ડએપ્રિલ ૨૪ભારતમાં નાણાકીય નિયમનગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મહેસાણા જિલ્લોઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજભૂપેન્દ્ર પટેલહનુમાન ચાલીસાવડકોમ્પ્યુટર વાયરસકમ્પ્યુટર નેટવર્કગૌતમ બુદ્ધબિન્દુસારસૂર્યમંડળખાખરોદરિયાઈ પ્રદૂષણપ્રાથમિક શાળાગુજરાતના જિલ્લાઓવિષાણુસિંહ રાશીગુજરાતી વિશ્વકોશપાલનપુરદુબઇમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭અમદાવાદના દરવાજાચૈત્ર સુદ ૧૫માતાનો મઢ (તા. લખપત)શિક્ષકક્ષત્રિયમાધવપુર ઘેડધીરુબેન પટેલશિવાજીસીતામાનવીની ભવાઇગુજરાત સમાચારગુજરાત યુનિવર્સિટીપાંડવશિવાજી જયંતિનળ સરોવરદિપડોબીજું વિશ્વ યુદ્ધઆયંબિલ ઓળી🡆 More