ભાદરવા સુદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા સુદ દ્વાદશી કે ભાદરવા સુદ બારસ કહેવાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો બારમો દિવસ છે. આ દિવસને વામન દ્વાદશી કે વામન જયંતિ પણ કહેવામાં આવે છે કેમકે આજના આ દિવસે વામન ભગવાન પ્રગટ થયા હતા.
This article uses material from the Wikipedia ગુજરાતી article ભાદરવા સુદ ૧૨, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.