અરવલ્લી જિલ્લો

અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી.

અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે

અરવલ્લી જિલ્લો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E / 24.0283; 73.0414
મુખ્યમથકમોડાસા
સ્થાપના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
નામકરણઅરવલ્લી
વિસ્તાર
 • કુલ૩,૩૦૮ km2 (૧૨૭૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૦૮,૭૯૭
વેબસાઇટarvalli.gujarat.gov.in

નામ

આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.

ઇતિહાસ

૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.

જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.

તાલુકાઓ

ભૂગોળ અને વસ્તી

અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે. આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.

નદીઓ

રાજકારણ

વિધાનસભા બેઠકો

અરવલ્લી જિલ્લામાં ૩ (ત્રણ) વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૩૦ ભિલોડા (ST) પી. સી. બરંડા ભાજપ
૩૧ મોડાસા ભિખુસિંહ પરમાર ભાજપ
૩૨ બાયડ ધવલસિંહ ઝાલા અપક્ષ

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

અરવલ્લી જિલ્લો નામઅરવલ્લી જિલ્લો ઇતિહાસઅરવલ્લી જિલ્લો તાલુકાઓઅરવલ્લી જિલ્લો ભૂગોળ અને વસ્તીઅરવલ્લી જિલ્લો રાજકારણઅરવલ્લી જિલ્લો આ પણ જુઓઅરવલ્લી જિલ્લો સંદર્ભઅરવલ્લી જિલ્લો બાહ્ય કડીઓઅરવલ્લી જિલ્લોમોડાસાસાબરકાંઠા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુગભજનચાંદીઇસુભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪કમ્પ્યુટર હાર્ડવેરમધુ રાયગુજરાતનું રાજકારણકાલ ભૈરવહિંદી ભાષાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસલોહીગુંદા (વનસ્પતિ)કચ્છ જિલ્લોકુન્દનિકા કાપડિયાવૌઠાનો મેળોમુહમ્મદમેષ રાશીલોથલહડકવાપાળિયાતિલકવાડાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળરમત-ગમતકબડ્ડીછોટાઉદેપુર જિલ્લોઅમિતાભ બચ્ચનગુજરાતી ફિલ્મોની યાદીઅસહયોગ આંદોલનભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીશહેરીકરણસ્ટેચ્યુ ઓફ યુનિટીભારતીય રેલચંડોળા તળાવકપાસતલાટી-કમ-મંત્રીસૂર્યગ્રહણફુગાવોવિશ્વ બેંકરણછોડભાઈ દવેચીપકો આંદોલનસાર્વભૌમત્વહિંદુવિજ્ઞાનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમતદાનરાવજી પટેલગાંધીનગર જિલ્લોખરીફ પાકપિત્તાશયરસાયણ શાસ્ત્રભારતીય અર્થતંત્રફ્રાન્સની ક્રાંતિલક્ષ્મી નાટકસત્યના પ્રયોગો અથવા આત્મકથાપાણી (અણુ)સ્વામિનારાયણ મંદિર, અમદાવાદસૂર્યએડોલ્ફ હિટલરધરતીકંપબુર્જ દુબઈદેવચકલીચંદ્રગુપ્ત પ્રથમસતાધારગૂગલ અનુવાદહોકાયંત્રકમ્પ્યુટર નેટવર્કયોગસૂત્રઅશોકલીંબુમહાગુજરાત આંદોલનગુજરાતના મુખ્યમંત્રીઓગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨લતા મંગેશકરશ્રેયા ઘોષાલ🡆 More