અરવલ્લી પશ્ચિમ ભારતમાં સ્થિત એક પર્વતમાળા છે.
તેની લંબાઈ લગભગ 692 km (430 mi) છે. તે મુખ્યત્વે રાજસ્થાન પ્રદેશમાં છે, પણ તેનો પૂર્વ છેડો હરિયાણા પ્રદેશ સુધી ખેંચાઇ ને દિલ્લી નજીક અંત પામે છે.
અરવલ્લી પર્વતમાળા | |
---|---|
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા | |
શિખર માહિતી | |
શિખર | ગુરૂ શિખર, માઉન્ટ આબુ |
ઉંચાઇ | 1,722 m (5,650 ft) |
અક્ષાંસ-રેખાંશ | 24°35′33″N 74°42′30″E / 24.59250°N 74.70833°E |
પરિમાણો | |
લંબાઇ | 692 km (430 mi) |
નામ | |
ઉચ્ચાર | હિંદી pronunciation: [aa ra vli] |
ભૂગોળ | |
દેશ | India |
રાજ્યો | રાજસ્થાન, હરિયાણા, દિલ્હી and ગુજરાત |
વિસ્તાર | ઉત્તર ભારત, પશ્ચિમ ભારત |
રહેણાંક | દિલ્હી, ગુરગાંવ, માઉન્ટ આબુ |
વિસ્તાર રેખાંશો | 25°00′N 73°30′E / 25°N 73.5°E |
નદીઓ | બનાસ નદી, લુણી નદી, સખી and સાબરમતી નદી |
માઉન્ટ આબુમાં આવેલ ગુરૂ શિખર આ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.
અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળામાંની એક છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અરવલ્લી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.