બનાસ નદી: ગુજરાત, ભારતમાં આવેલી નદી

બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્‍થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્‍છના નાના રણમાં મળી જાય છે.

આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે જેમાંથી ૫૦ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઇ ગુજરાતમાં છે. તેનો સ્ત્રાવ વિસ્તાર ૮,૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે. બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.

બનાસ નદી
બનાસ નદી: ઉપનદીઓ, બંધ, બનાસ નદીના કાંઠા પર આવેલાં મુખ્ય ગામો
બનાસ નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત, રાજસ્થાન
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનઅરવલ્લી
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનું નાનું રણ
લંબાઇ૨૬૬ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનું નાનું રણ
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી
 • જમણેસીપુ નદી
બંધદાંતીવાડા બંધ

ઉપનદીઓ

સીપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્ય ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્ય પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.

બંધ

બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે, જેનો સ્‍ત્રાવ વિસ્તાર ૨,૮૬૨ ચોરસ કિ.મી. જેટલો છે. આ ઉપરાંત સીપુ નદી પર ૬૦ કી.મી.ના અંતરે સીપુ બંધ બાંધવામાં આવેલો છે. જેનો સ્ત્રાવ વિસ્તાર ૧,૨૨૨ ચોરસ કિ.મી. જેટલો છે.

બનાસ નદીના કાંઠા પર આવેલાં મુખ્ય ગામો

સંદર્ભ

Tags:

બનાસ નદી ઉપનદીઓબનાસ નદી બંધબનાસ નદી ના કાંઠા પર આવેલાં મુખ્ય ગામોબનાસ નદી સંદર્ભબનાસ નદીઅરવલ્લીકચ્છનું નાનું રણગુજરાતબટાકાબનાસકાંઠા જિલ્લોભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દલપતરામઅમદાવાદસપ્તર્ષિરસીકરણવિક્રમ સંવતરમાબાઈ આંબેડકરખેડા જિલ્લોસમ્રાટ મિહિરભોજરામાયણનાં વિવિધ સંસ્કરણોકુતુબ મિનારલોકશાહીજહાજ વૈતરણા (વીજળી)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગિરનારકૃષિ ઈજનેરીભારતના ચારધામરાજધાનીશક સંવતજય શ્રી રામભાવનગરમહારાષ્ટ્રગુજરાત વિદ્યાપીઠવિક્રમ સારાભાઈદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરરાષ્ટ્રીય મતદાતા દિવસગુજરાતી સિનેમાસમાજનાસાલોકનૃત્યતાલુકા વિકાસ અધિકારીપ્રમુખ સ્વામી મહારાજસ્નેહલતાનક્ષત્રજવાહરલાલ નેહરુરવીન્દ્ર જાડેજામનોવિજ્ઞાનસ્વામી વિવેકાનંદહોકાયંત્રઆતંકવાદઅજય દેવગણશિવાજીતકમરિયાંનવરાત્રીખ્રિસ્તી ધર્મમોહન પરમારશનિદેવtxmn7દિવ્ય ભાસ્કરભારતમાં આવક વેરોરબારીરાજસ્થાનીરતન તાતાકાળકા માતા મંદિર, પાવાગઢફ્રાન્સની ક્રાંતિભારતના રાજ્ય વૃક્ષોની યાદીતાલુકા મામલતદારભારતીય દંડ સંહિતાગોંડલઑડિશાબૌદ્ધ ધર્મઅર્જુનવિષાદ યોગઑસ્ટ્રેલિયાસુનામીઈંડોનેશિયાબનાસકાંઠા જિલ્લોમળેલા જીવજન ગણ મનજિલ્લા પંચાયતભેંસભારતીય ધર્મોગુજરાતી રંગભૂમિકેન્દ્રશાસિત પ્રદેશબીજું વિશ્વ યુદ્ધવિનોદિની નીલકંઠદુર્યોધનપ્રદૂષણગ્રીસની પૌરાણિક માન્યતાઓ🡆 More