મધ્ય પ્રદેશ પાર્વતી નદી: ભારતની નદી

પાર્વતી નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં વહેતી એક નદી છે, જે ચંબલ નદીની ઉપનદીઓ પૈકીની એક છે.

આ નદી વિંધ્યાચળ પર્વતશૃંખલામાંથી દરિયાઈ સપાટીથી ૬૧૦ મીટર જેટલી ઊંચાઇ પરથી નીકળે છે અને ૪૩૬ કિલોમીટર જેટલું અંતર પસાર કરી તે ચંબલ નદીમાં મળી જાય છે. ચંબલ નદીની ત્રણ મુખ્ય ઉપનદીઓ પાર્વતી નદી, બનાસ નદી અને કાલી સિંધ નદી છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

  • શિવપુરીનો ભૌગોલિક નકશો પાર્વતી-ચંબલ સંગમ દર્શાવે છે.

25°50′40″N 76°33′48″E / 25.84444°N 76.56333°E / 25.84444; 76.56333

Tags:

ચંબલ નદીભારતમધ્ય પ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામનારાયણ પાઠકકલમ ૩૭૦કસ્તુરબાઉદ્‌ગારચિહ્નભારતની નદીઓની યાદીભારતમાં આવક વેરોઅક્ષરધામ (ગાંધીનગર)ગુજરાતરવિશંકર વ્યાસભરૂચ જિલ્લોઓઝોન અવક્ષયરતિલાલ બોરીસાગરઆણંદ જિલ્લોગુજરાતીગુજરાત સલ્તનતદિપડોવાછરાદાદાબોટાદ જિલ્લોરાજેન્દ્ર શાહભારતીય સંસદબેંકહરે કૃષ્ણ મંત્રજાડેજા વંશનાતાલમણિશંકર રત્નજી ભટ્ટઊર્જા બચતભારતીય જનતા પાર્ટીહોકાયંત્રઅક્ષાંશ-રેખાંશગંગાસતીમહમદ બેગડોનારિયેળક્ષય રોગમરાઠા સામ્રાજ્યઘર ચકલીબાળાજી બાજીરાવરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘધ્વનિ પ્રદૂષણગુજરાતી અંકનળ સરોવરગુજરાતના જિલ્લાઓરમણલાલ દેસાઈરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઓખાહરણભારતનું સર્વોચ્ચ ન્યાયાલયધરમપુરપ્રોટોનરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)સામાજિક ધોરણોજામનગરચિરંજીવીદ્વારકાધીશ મંદિરઅરવિંદ ઘોષસંસ્કારઝાલાસ્વપ્નવાસવદત્તાવાલ્મિકીખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)શાહરૂખ ખાનઅભયારણ્યથાઇલેન્ડઆશ્રમશાળાકંડલા બંદરબાષ્પોત્સર્જનસાવિત્રીબાઈ ફુલેઇન્ટરનેટકોણાર્ક સૂર્ય મંદિરકબડ્ડીહિસાબી ધોરણોઆસામકુંવારપાઠુંરબારીસંચળગબ્બરપ્લાસીની લડાઈ🡆 More