ધરમપુર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ધરમપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલું એક નગર છે, જે ધરમપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે.

ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે.

ધરમપુર
—  નગર  —
ધરમપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°32′18″N 73°10′29″E / 20.538258°N 73.174788°E / 20.538258; 73.174788
દેશ ધરમપુર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ધરમપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા
ધરમપુર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ધરમપુર
ધરમપુર: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ધરમપુર ખાતે એક ગલીનો દેખાવ

ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રજવાડું હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રજવાડું ભારતમાં જોડાયું હતું.

જોવાલાયક સ્થળો

આ પણ જુઓ

ધરમપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

Tags:

ગુજરાતધરમપુર તાલુકોભારતવલસાડવલસાડ જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાંડી સત્યાગ્રહશિક્ષણનું સમાજશાસ્ત્રઅશોકદેવાયત પંડિતગણિતમહાગુજરાત આંદોલનબ્રહ્માંડરામનારાયણ પાઠકબાળકતત્ત્વમોગલ માભારતીય ચૂંટણી પંચવિકિમીડિયા ફાઉન્ડેશનમેડમ કામાબૌદ્ધ ધર્મઈંડોનેશિયાપત્રકારત્વગાયત્રીરાજકોટહનુમાન મંદિર, સાળંગપુરરાજપૂતભારતના રાષ્ટ્રપતિરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમહંત સ્વામી મહારાજજન ગણ મનવિષ્ણુઅબ્દુલ કલામલતા મંગેશકરબિંદુ ભટ્ટદેવચકલીઅંકિત ત્રિવેદીસચિન તેંડુલકરસોમનાથમહાવીર સ્વામીયુનાઇટેડ કિંગડમપોરબંદરચેસપ્રાથમિક શાળાઉપરકોટ કિલ્લોઔદ્યોગિક ક્રાંતિઅંગકોર વાટઘોરાડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળકૃષ્ણસ્વચ્છતાનારિયેળરમેશ પારેખસંત દેવીદાસસુદર્શન ચક્રમાતાનો મઢ (તા. લખપત)બાબરજ્યોતીન્દ્ર દવેલોહીસિંગાપુરગુજરાતનું સ્થાપત્યવિશ્વ બેંકગુજરાત વડી અદાલતગુજરાતી ભોજનપિત્તાશયગામનકશોદમણસુરેન્દ્રનગરગૂગલ ક્રોમરસીકરણભગવદ્ગોમંડલમગજકુરુક્ષેત્ર યુદ્ધનરેશ કનોડિયાસાબરમતી નદીપન્નાલાલ પટેલગુજરાતના લોકસભા મતવિસ્તારોસૌરાષ્ટ્રલોકસભાના અધ્યક્ષરાણકદેવીકર્કરોગ (કેન્સર)દક્ષિણ🡆 More