બાલારામ નદી: ઉત્તર ગુજરાતમાં આવેલી નદી

બાલારામ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલી નદી છે.

આ નદીનું સંપૂર્ણ પણે બનાસકાંઠા જિલ્લામાં જ વહે છે અને દાંતીવાડા બંધથી ૧૪ કિમી ઉપરવાસમાં બનાસ નદીને મળી જાય છે.

બાલારામ નદી
બાલારામ નદી: ઉત્તર ગુજરાતમાં આવેલી નદી
બાલારામ નદી, બાલારામ પાસે.
બાલારામ નદી is located in ગુજરાત
બાલારામ નદી
બાલારામ નદી is located in India
બાલારામ નદી
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • અક્ષાંશ-રેખાંશ
24°19′34″N 72°27′37″E / 24.3260064°N 72.4602465°E / 24.3260064; 72.4602465
કાંઠાની લાક્ષણિકતાઓ
વહેણબનાસ નદી

નજીકના સ્થળો

બાલારામ નદીને કાંઠે પાલનપુર રજવાડાના સમયનો બાલારામ પેલેસ આવેલો છે. નદીની આસપાસનાં જંગલો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય તરીકે આરક્ષીત છે. નદી કાંઠે બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે.

સંદર્ભ

Tags:

ગુજરાતદાંતીવાડા બંધબનાસ નદીબનાસકાંઠા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહહમીરજી ગોહિલકુંભારિયા જૈન મંદિરોકાલિમોરમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકૃષ્ણડાંગ દરબારશહીદ દિવસતાલુકા વિકાસ અધિકારીખંડકાવ્યવિદ્યુત કોષચોટીલાગોળમેજી પરિષદનગરપાલિકામનુભાઈ પંચોળીભગવદ્ગોમંડલવૈશ્વિક આબોહવા પરિવર્તનવૈશ્વિકરણસતાધારસામાજિક વિજ્ઞાનપાકિસ્તાનસિકંદરહેમચંદ્રાચાર્યવર્તુળનો પરિઘસુરેન્દ્રનગરભરવાડબુધ (ગ્રહ)ગ્રહગુજરાતીભારતીય ધર્મોગાંધીનગર જિલ્લોઆહીરલાલ કિલ્લોકાદુ મકરાણીભારતનો રાષ્ટ્રધ્વજમુંબઈઅંકલેશ્વરઇસરોઇસ્લામઅરવલ્લી જિલ્લોરંગપુર (તા. ધંધુકા)દિલ્હી સલ્તનતસૂર્યરાઠવાબજરંગદાસબાપાકલ્પના ચાવલારમણભાઈ નીલકંઠદીનદયાલ ઉપાધ્યાયરામ પ્રસાદ બિસ્મિલયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગરબારાજપૂતઅમરેલીતુલસીસચિન તેંડુલકરસુરેશ જોષીમોરારીબાપુઉપનિષદમરાઠી ભાષાઉશનસ્મેકણ દાદાભારતીય રિઝર્વ બેંકસરસ્વતીચંદ્રપ્રજાસત્તાક દિન (ભારત)ઓઝોનપંજાબ, ભારતઅમદાવાદ જિલ્લોરાજેન્દ્ર શાહઉત્તરવાહિની નર્મદા પરિક્રમાડાયનાસોરહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોનાથાલાલ દવેઇ-મેઇલચીનગુજરાતના લોકમેળાઓમાર્ચ ૨૯અશ્વગંધા (વનસ્પતિ)🡆 More