બનાસ નદી: ગુજરાત, ભારતમાં આવેલી નદી

બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્‍થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્‍છના નાના રણમાં મળી જાય છે.

આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે જેમાંથી ૫૦ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઇ ગુજરાતમાં છે. તેનો સ્ત્રાવ વિસ્તાર ૮,૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે. બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.

બનાસ નદી
બનાસ નદી: ઉપનદીઓ, બંધ, બનાસ નદીના કાંઠા પર આવેલાં મુખ્ય ગામો
બનાસ નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત, રાજસ્થાન
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનઅરવલ્લી
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનું નાનું રણ
લંબાઇ૨૬૬ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનું નાનું રણ
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી
 • જમણેસીપુ નદી
બંધદાંતીવાડા બંધ

ઉપનદીઓ

સીપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્ય ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્ય પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.

બંધ

બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે, જેનો સ્‍ત્રાવ વિસ્તાર ૨,૮૬૨ ચોરસ કિ.મી. જેટલો છે. આ ઉપરાંત સીપુ નદી પર ૬૦ કી.મી.ના અંતરે સીપુ બંધ બાંધવામાં આવેલો છે. જેનો સ્ત્રાવ વિસ્તાર ૧,૨૨૨ ચોરસ કિ.મી. જેટલો છે.

બનાસ નદીના કાંઠા પર આવેલાં મુખ્ય ગામો

સંદર્ભ

Tags:

બનાસ નદી ઉપનદીઓબનાસ નદી બંધબનાસ નદી ના કાંઠા પર આવેલાં મુખ્ય ગામોબનાસ નદી સંદર્ભબનાસ નદીઅરવલ્લીકચ્છનું નાનું રણગુજરાતબટાકાબનાસકાંઠા જિલ્લોભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાર્દિક પંડ્યાદીપિકા પદુકોણમહેન્દ્ર સિંઘ ધોનીદિલ્હીહૈદરાબાદશીખઅખા ભગતગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ધીરૂભાઈ અંબાણીવિશ્વકર્માસુનીતા વિલિયમ્સરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસંસ્કારસામાજિક ક્રિયામહાગૌરીઘર ચકલીદાહોદ જિલ્લોવર્તુળની ત્રિજ્યાસંસ્કૃત ભાષાયુવરાજસિંઘખંભાતલોક સભાસવિતા આંબેડકરશિવાજી જયંતિગરબાપટોળાઅભિમન્યુગંગા નદીઅમરનાથ (તીર્થધામ)સંગણકભારતીય સંસદઆર્યભટ્ટરાજકોટવિક્રમ સંવતમેડમ કામાસચિન તેંડુલકરઔદ્યોગિક ક્રાંતિભારતીય અર્થતંત્રભારતનો રાષ્ટ્રધ્વજરાજનાથ સિંહનવકાર મંત્રસીતાકાળકા માતા મંદિર, પાવાગઢદક્ષિણ ગુજરાતઆંબેડકર જયંતિમેઘપર્વતનરેન્દ્ર મોદીરામદેવપીરસૂર્યમંદિર, મોઢેરાઑસ્ટ્રેલિયાબ્રહ્માભાવનગર જિલ્લોતાલુકા વિકાસ અધિકારીરામનારાયણ પાઠકમાળિયા હાટીના તાલુકોગિરનારબહુકોણપોરબંદરસ્વામી સચ્ચિદાનંદડીસાવલસાડ જિલ્લોસ્વવેદખેડા જિલ્લોચાણસ્મા તાલુકોગુલાબક્રોહનનો રોગગોરખનાથદુબઇજય શ્રી રામગણેશભારતીય ધર્મોડેન્ગ્યુમાનવીની ભવાઇવિરામચિહ્નોગુજરાતી સાહિત્યહાથી🡆 More