પંજાબ, ભારત: ભારતનું રાજ્ય

પંજાબ (પંજાબી: ਪੰਜਾਬ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે.

તેનું પાટનગર ચંડીગઢ છે, જે પંજાબ રાજ્યની સીમાની બહાર આવેલું છે. પંજાબ રાજ્ય એ એક મોટા પંજાબ પ્રદેશનો એક ભાગ છે. આ રાજ્ય અને પાકિસ્તાનનું પંજાબ રાજ્ય ભેગા થઇને પંજાબ પ્રદેશ બને છે. "પંજાબ" શબ્દ બે ફારસી શબ્દો "પંજ" (પાંચ) અને "આબ" (પાણી) ભેગા થઇને બન્યા છે, જે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સુચન કરે છે. આ પાંચ નદીઓના કારણે પૂરતું પાણી મળવાને કારણે પંજાબ રાજ્ય ખેતીની બાબતમાં દેશભરમાં અવ્વલ નંબરે રહે છે. અહીં ઘઉં, શેરડી તેમ જ સરસવ મુખ્ય ખેત ઉત્પાદનો છે. આ ઉપરાંત આધુનિક ખેતીનાં ઉપકરણો વાપરવામાં તેમ જ આધુનિક ખેત-પદ્ધતિને અપનાવવામાં પણ પંજાબ દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્યની વહીવટી મુખ્ય ભાષા પંજાબી છે.

પંજાબ, ભારત: ભારતનું રાજ્ય
પંજાબ, ભારત: ભારતનું રાજ્ય
પંજાબની રચના

પંજાબ રાજ્યના જિલ્લાઓ

પંજાબ, ભારત: ભારતનું રાજ્ય 

પંજાબ રાજ્યમાં ૨૨ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાઓ નીચે મુજબ છે.

બાહ્ય કડીઓ

પંજાબ, ભારત: ભારતનું રાજ્ય 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

ઘઉંચંડીગઢપંજાબી ભાષાભારતશેરડી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માન સરોવરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસંત કબીરહસ્તમૈથુનશક્તિસિંહ ગોહિલકબજિયાતસૂર્યમંડળભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨વસુદેવબાંગ્લાદેશપ્રથમ વિશ્વ યુદ્ધહિંદુ ધર્મમાઉન્ટ આબુવીણાસાર્થ જોડણીકોશવિકિપીડિયાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)શેત્રુંજયઘીગરબાચોટીલાયુનાઇટેડ કિંગડમભારતીય બંધારણ સભાઆણંદ જિલ્લોએરિસ્ટોટલકાશ્મીરગુજરાતી થાળીલગ્નસંજ્ઞાપૃથ્વીવલ્લભભાઈ પટેલચિનુ મોદીભારતીય જનતા પાર્ટીગુજરાતનો નાથજય જિનેન્દ્રસોનુંપ્રદૂષણતાવપન્નાલાલ પટેલદશાવતારનેહા મેહતાભારતીય દંડ સંહિતાબજરંગદાસબાપાઅમરનાથ (તીર્થધામ)નર્મદા નદીગેની ઠાકોરસિંહ રાશીચૈત્ર સુદ ૧૫સુરેન્દ્રનગરસાબરમતી નદીગાંધીનગર જિલ્લોઅંજીરસૂર્ય (દેવ)રુધિરાભિસરણ તંત્રચોઘડિયાંઅબ્દુલ કલામસુભાષચંદ્ર બોઝહૃદયરોગનો હુમલોગાંઠિયો વાઅમેરિકાઆંતરરાષ્ટ્રીય મહિલા દિનરાણી લક્ષ્મીબાઈહિંમતનગરપૃથ્વીરાજ ચૌહાણઇન્દ્રમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ગુજરાત સમાચારઑસ્ટ્રેલિયાકંડલા બંદરજળ શુદ્ધિકરણમૌર્ય સામ્રાજ્યસપ્તર્ષિગુદા મૈથુન🡆 More