અમરેલી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

અમરેલી શહેર તથા નગરપાલિકા, ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર ભાગમાં આવેલા અમરેલી જિલ્લામાં સ્થિત છે.

આ શહેર ખાતે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક તેમ જ અમરેલી તાલુકાનું મથક છે.

અમરેલી
શહેર
અમરેલી ટાવર
અમરેલી ટાવર
અમરેલી is located in ગુજરાત
અમરેલી
અમરેલી
અક્ષાંશ-રેખાંશ: 21°36′11″N 71°13′19″E / 21.603177°N 71.222083°E / 21.603177; 71.222083
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમરેલી જિલ્લો
તાલુકોઅમરેલી તાલુકો
ઊંચાઇ
૧૨૮ m (૪૨૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧,૧૭,૯૬૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૬૫૬૦૧
ટેલિફોન કોડ૦૨૭૯૨

ઇતિહાસ

એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.

અમરેલી શહેરના ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ સંગ્રહાલયમાં સચવાયેલા છે.

અઢારમી સદીમાં વર્તમાન અમરેલીના માત્ર પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં જ લોકો વસવાટ કરતા હતા. આ વિસ્તાર આજે જુની અમરેલી તરીકે ઓળખાય છે. જુના કોટ નામના કિલ્લાનો ઉપયોગ જેલ તરીકે થતો હતો. આધુનિક અમરેલીએ 1793 થી વિકાસ કરવાનું શરૂ કર્યું, જ્યારે ભાવનગરના વખાતસિંહે ચિતલના પડોશી કાઠીનો કબજો તોડી પાડ્યો, જેના કારણે તેના ઘણા લોકો અમરેલી અને જેતપુરમાં રહેવા ગયા.

જાણીતાં વ્યક્તિઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

અમરેલી ઇતિહાસઅમરેલી જાણીતાં વ્યક્તિઓઅમરેલી સંદર્ભોઅમરેલી બાહ્ય કડીઓઅમરેલીઅમરેલી જિલ્લોઅમરેલી તાલુકોગુજરાતસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અંગકોર વાટપાકિસ્તાનભવાઇપરેશ ધાનાણીભારતીય રિઝર્વ બેંકરક્તના પ્રકારલોથલએપ્રિલ ૨૨ભારત સરકારવર્ણવ્યવસ્થામૂળરાજ સોલંકીસ્વામિનારાયણ સંપ્રદાયગર્ભાવસ્થાભારતીય બંધારણ સભાપર્યાવરણીય શિક્ષણચકલીનક્ષત્રસત્યના પ્રયોગો અથવા આત્મકથામુખ મૈથુનસરવૈયાદાંડી સત્યાગ્રહધ્રુવ ભટ્ટગુજરાતના જિલ્લાઓકુમારપાળ દેસાઈવિશ્વ વેપાર સંગઠનતલાટી-કમ-મંત્રીદમણકેરીભાવનગર જિલ્લોશ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટીગંગા નદીચીનપાણી (અણુ)પિત્તાશયચરક સંહિતાકમળોખરીફ પાકસમાજમીરાંબાઈવિજય રૂપાણીમંગળ (ગ્રહ)ઑસ્ટ્રેલિયાસૂર્યમંદિર, મોઢેરાઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારલીંબુજ્યોતીન્દ્ર દવેનિરોધગરબામોબાઇલ ફોનબ્રહ્માંડપશ્ચિમ ઘાટમહાગુજરાત આંદોલનમહાવીર જન્મ કલ્યાણકસ્નેહલતાએરિસ્ટોટલચુનીલાલ મડિયાસ્વાદુપિંડસમાજશાસ્ત્રરુક્મિણીબજરંગદાસબાપાભારતીય રેલલોકશાહીનરેન્દ્ર મોદી સ્ટેડિયમરેવા (ચલચિત્ર)અમરેલી જિલ્લોઅડાલજની વાવમટકું (જુગાર)માતાનો મઢ (તા. લખપત)ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કચ્છ જિલ્લોભુજઋગ્વેદપૂર્વમહાવીર સ્વામીસામાજિક મનોવિજ્ઞાનમહારાણા પ્રતાપબાલમુકુન્દ દવે🡆 More