અમીરગઢ: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

અમીરગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

અમીરગઢમાં પ્રખ્યાત આશ્રમશાળા બનાસ ગ્રામવિદ્યાપીઠ આવેલી છે.

અમીરગઢ
નગર
અમીરગઢ is located in ગુજરાત
અમીરગઢ
અમીરગઢ
અક્ષાંશ-રેખાંશ: 24°24′25″N 72°38′25″E / 24.406966°N 72.640248°E / 24.406966; 72.640248
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
તાલુકોઅમીરગઢ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૬,૨૦૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-08

પરિવહન

રેલ્વે

અમીરગઢ રેલ્વે સ્ટેશન અમદાવાદ-જયપુર પશ્ચિમ રેલ્વે માર્ગ પર આવેલું છે. તે પાલનપુરથી ૩૫ અને અમદાવાદથી ૧૬૮ કિમીના અંતરે આવેલું છે.

સંદર્ભો

Tags:

અમીરગઢ તાલુકોગુજરાતબનાસકાંઠા જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના વડાપ્રધાનનંદશંકર મહેતાપુનિત મહારાજત્રિકમ સાહેબકબજિયાતઘુમલીઉમાશંકર જોશીગુજરાત સાહિત્ય અકાદમીઋષિકેશઇલોરાની ગુફાઓગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોબેંકઆવર્ત નિયમગુજરાત મેટ્રોવૃષભ રાશીમુસલમાનજમ્મુ અને કાશ્મીરજહાજ વૈતરણા (વીજળી)વલ્લભાચાર્યવડોદરાબાબરક્ષત્રિયમનુભાઈ પંચોળીરબારીબનાસકાંઠા જિલ્લોઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસગુજરાત સાહિત્ય સભાભારતના રાજ્ય વૃક્ષોની યાદીકનૈયાલાલ મુનશીદિપડોઅખંડ આનંદગુરુ (ગ્રહ)કથકસાંચીનો સ્તૂપભારતનું બંધારણપ્રજાપતિરેવા (ચલચિત્ર)હિંદુચંપારણ સત્યાગ્રહમણિરાજ બારોટજય જય ગરવી ગુજરાતદેવાયત પંડિતઉંબરો (વૃક્ષ)સોમનાથભારતમાં મહિલાઓવિનોદ જોશીદ્વારકાનારાયણ સ્વામી (ભજનીક)ભારતીય સંસદક્ષય રોગગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સ્ટેચ્યુ ઓફ યુનિટીરમેશ પારેખમહારાષ્ટ્રપાટણદેશ રે જોયા દાદા પરદેશ રે જોયા (ચલચિત્ર)સુંદરમ્માનવીની ભવાઇખીજડોદિલ્હીજ્યોતિર્લિંગમુખપૃષ્ઠસચિન તેંડુલકરકાબરજ્ઞાનપીઠ એવોર્ડરુદ્રભારતનો ઇતિહાસઅરડૂસીસત્યના પ્રયોગો અથવા આત્મકથાચક્રનવસારી જિલ્લોવિધાન સભાગુલાબઉત્તર પ્રદેશગોપાળાનંદ સ્વામીચેસબાલમુકુન્દ દવે🡆 More