અરડૂસી

અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે.

આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથી માં વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.

અરડુસી
અરડૂસી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Angiosperms
Class: Eudicots
Order: Lamiales
Family: ઍકેન્થેસી
Genus: 'Justicia'
Species: ''J. adhatoda''
દ્વિનામી નામ
Justicia adhatoda
L.

અરડૂસીક્ષયમાં ખુબ જ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારુ કામ કરે છે.

ઉપયોગ

  • અરડૂસીનાં તાજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે.
  • નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે.
  • અરડૂસીના અવલેહને વાસાવલહે કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે.
  • પરસવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.
  • અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અરડૂસી ઉપયોગઅરડૂસી આ પણ જુઓઅરડૂસી સંદર્ભઅરડૂસી બાહ્ય કડીઓઅરડૂસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બારડોલી સત્યાગ્રહસોમનાથદલિતદુકાળચંદ્રગોવર્ધનરામ ત્રિપાઠીહાઈડ્રોજનદાહોદપાંડુરંગ શાસ્ત્રી આઠવલેચાવડા વંશમુનમુન દત્તામંથરાઅદ્વૈત વેદાંતઐશ્વર્યા રાયમાળિયા (મિયાણા) તાલુકોકર્કરોગ (કેન્સર)મહાત્મા ગાંધીરંગપુર (તા. ધંધુકા)C++(પ્રોગ્રામિંગ ભાષા)મુકેશ અંબાણીસંત કબીરજગન્નાથપુરીવ્યાસબહુચર માતાશીતપેટીભારતીય રિઝર્વ બેંકવિઘાસુરેશ જોષીનિવસન તંત્રસમાનાર્થી શબ્દોચંદ્રયાન-૩મહાકાળેશ્વર જ્યોતિર્લિંગચિનુ મોદીનારાયણ સ્વામી (ભજનીક)સાપુતારા૧૮૫૭ની ભારતીય ક્રાંતિગુજરાતના મુખ્યમંત્રીઓલગ્નઇન્ટરનેટરાવણરાષ્ટ્રીય મતદાતા દિવસજોગીદાસ ખુમાણનાઝીવાદકૃષ્ણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસકુમારપાળ દેસાઈમૌર્ય સામ્રાજ્યકાલિદાસઅમરેલી જિલ્લોબનાસ ડેરીભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીભજનપાટણ જિલ્લોસંત દેવીદાસગાંધી આશ્રમઅર્જુનબુર્જ દુબઈજીરુંનેપાળસિંધુ ખીણની સંસ્કૃતિદક્ષિણમહિનોકેન્સરચંદ્રગુપ્ત મૌર્યગુજરાતી સિનેમાવૈશ્વિક આબોહવા પરિવર્તનહનુમાન મંદિર, સાળંગપુરઉત્તરકાળકા માતા મંદિર, પાવાગઢસૂર્યમંડળસૂર્યમંદિર, મોઢેરાગોળમેજી પરિષદખ્રિસ્તી ધર્મક્રિકેટખોડિયાર🡆 More