દક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર એ અમદાવાદ શહેરનું સંચાલન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલનની સરળતા માટે શહેરને વિભાજીત કરતો વહીવટી વિભાગ છે.
આ ઝોનમાં નીચેના સ્થળોએ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ ઉપલબ્ધ છે.
ક્રમ | વિસ્તાર | સરનામું |
---|---|---|
૧ | મકતમપુરા | મકતમપુરા પંચાયતની ઓફીસ, પાણીની ટાંકી, મકતમપુરા |
૨ | વેજલપુર | વેજલપુર નગરપાલીકા ઓફીસ, જલતરંગ પોલીસચોકીની સામે, વેજલપુર રોડ, વેજલપુર |
૩ | સરખેજ | સરખેજ નગરપાલીકાની ઓફીસ, સરખેજ ગામ, એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ પાસે. |
૪ | જોધપુર | કર્મજ્યોત-૩ ની બાજુમાં, વંદન પાર્ટીપ્લોટ ચાર રસ્તા, આંગન પાર્ટીપ્લોટની સામે, સેટેલાઈટ, જોધપુર |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article દક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.