દાંતીવાડા બંધ: દાંતીવાડા ગામ નજીક આવેલો બંધ

દાંતીવાડા બંધ એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર આવેલો બંધ છે.

આ બંધનું બાંધકામ ૧૯૬૫માં મુખ્યત્વે સિંચાઇ અને પૂર નિયંત્રણના હેતુથી કરવામાં આવ્યું હતું.

દાંતીવાડા બંધ
દાંતીવાડા બંધ: દાંતીવાડા ગામ નજીક આવેલો બંધ
દાંતીવાડા બંધ is located in ગુજરાત
દાંતીવાડા બંધ
દાંતીવાડા બંધ
અધિકૃત નામદાંતીવાડા જળાશય યોજના
દેશભારત
સ્થળબનાસકાંઠા
અક્ષાંશ-રેખાંશ24°18′59″N 72°19′31″E / 24.316453°N 72.325193°E / 24.316453; 72.325193
હેતુસિંચાઇ અને પાણી પુરવઠો
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૫૮
ઉદ્ઘાટન તારીખ૧૯૬૫
બાંધકામ ખર્ચ૧૩૩૯.૩૬ લાખ
બંધ અને સ્પિલવે
નદીબનાસ નદી
ઊંચાઇ (પાયો)61 metres (200 ft)
લંબાઈ4,832 metres (16,000 ft)
સ્પિલવે૧૧ રેડિયલ
સ્પિલવે પ્રકારઓગી
સ્પિલવે ક્ષમતા૭૫૦૪ મી/સે
સરોવર
કુલ ક્ષમતા૯૦૭.૮૮ મિલિયન ક્યુબ મીટર
સ્ત્રાવ વિસ્તાર40.47 square kilometres (440,000,000 sq ft)
ઊર્જા મથક
જળઊર્જા પ્રકારપરંપરાગત
વેબસાઈટ
દાંતીવાડા બંધ

દાંતીવાડા બંધ હેઠળ કુલ ૧૧૧ ગામોને પાણી આપવામાં આવે છે અને ૧૨ ગામો આ બંધથી આંશિક રીતે ડૂબાણમાં ગયા હતા. બંધના સરોવર હેઠળ ૧,૨૧૫ હેક્ટર્સ (૩,૦૦૦ એકર્સ; ૪.૬૯ ચોરસ માઇલ) વન જમીન, ૮૧૦ હેક્ટર્સ (૨,૦૦૦ એકર્સ; ૩.૧ ચોરસ માઇલ) બિનઉપજાઉ જમીન, ૨૦૨૫ હેક્ટર્સ (૫,૦૦૦ એકર્સ; ૭.૮૨ ચોરસ માઇલ) ખેતીલાયક જમીન ડૂબાણમાં ગઇ હતી.

૧૯૯૪-૯૫ના વર્ષમાં ૫૦,૨૮૪ હેક્ટર્સ (૧,૨૪,૨૫૦ એકર્સ, ૧૪૪.૧૫ ચોરસ માઇલ) જમીનને સિંચાઇ પૂરી પડાઇ હતી.

આ બંધ બંધાયાના ૮ વર્ષ પછી ૧૯૭૩ના વર્ષમાં બંધમાં ભંગાણ પડ્યું હતું.

એપ્રિલ ૧૦, ૨૦૧૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીએ દાંતીવાડા બંધના પાણીને ૩ તાલુકાના ૧૨૩ ગામો સુધી પહોંચાડવાની યોજના માટે ૧૧૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.

જોવાલાયક સ્થળો

બંધની જમણી બાજુના માટીના બંધ પાસે ભગવાન શંકરનું જુનું મંદિર અને નજીકમાં બીજમાસર માતાનું મંદિર આવેલું છે.

સંદર્ભ

Tags:

ઉત્તર ગુજરાતદાંતીવાડાબનાસ નદીબનાસકાંઠા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફેફસાંઅંગકોર વાટલાભશંકર ઠાકરપાલનપુરયજુર્વેદએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમદશાવતારગુજરાતી ફિલ્મોની યાદીઉપરકોટ કિલ્લોવિશ્વ વેપાર સંગઠનપૂર્ણાંક સંખ્યાઓઉપનિષદમાર્ચ ૨૭પાટણ જિલ્લોદાહોદ જિલ્લોવેદહાઈકુગાયકવાડ રાજવંશSay it in Gujaratiભાદર નદીયુગનર્મદા નદીચિનુ મોદીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસહસ્તમૈથુનઅરવિંદ ઘોષમુખ મૈથુનશ્રીમદ્ ભગવદ્ ગીતાનવરાત્રીશ્વેત ક્રાંતિસામાજિક વિજ્ઞાનખેડા જિલ્લોભગત સિંહમાનવીની ભવાઇગોવાહિંદુસિક્કિમરવિશંકર રાવળસ્વચાલિત ગણક યંત્ર (ATM)અવિનાશ વ્યાસરાજા રામમોહનરાયવિશ્વની અજાયબીઓC (પ્રોગ્રામિંગ ભાષા)ભારતીય જીવનવીમા નિગમપ્રત્યાયનહેમંત ચૌહાણભોળાદ (તા. ધોળકા)યહૂદી ધર્મમહારાણા પ્રતાપપુરાણઅવકાશ સંશોધનઅમૃતા (નવલકથા)ગોગા મહારાજબારીયા રજવાડુંભવનાથનો મેળોગુજરાતી બાળસાહિત્યખેડબ્રહ્માઅકબરકૃષ્ણકુમારસિંહ ગોહીલતારક મેહતા કા ઉલ્ટા ચશ્માધ્રુવ ભટ્ટવ્યક્તિત્વહોમિયોપેથીધીરૂભાઈ અંબાણીભારતનો રાષ્ટ્રધ્વજમેરી કોમહોમી ભાભાકચરાનો પ્રબંધવાઘેલા વંશગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સૂર્યગ્રહણવ્યાસફોસ્ફરસરાની મુખર્જીસિતારસપ્તર્ષિરાણી લક્ષ્મીબાઈસંગણક🡆 More