દમણ અને દીવ

દમણ અને દીવ (/dəˈmɑːn ... ˈdiːuː/) ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો.

112 km2 (43 sq mi) વિસ્તાર સાથે તે ભારતની મુખ્યભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો, જે ભૌગોલિક રીતે ખંભાતના અખાતથી જુદા પડતા હતા.

દમણ અને દીવ
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ
૧૯૮૭–૨૦૨૦
દમણ અને દીવ
દમણ અને દીવ
દમણ અને દીવ
સેંટ પોલ ચર્ચ, દીવ કિલ્લો, દીવનો દરવાજો
દમણ અને દીવ
દમણ અને દીવનો નકશો
રાજધાનીદમણ
વિસ્તાર 
• 
112 km2 (43 sq mi)
વસ્તી 
• 
242911
સરકાર
સંચાલક 
• ૧૯૮૭ (પ્રથમ)
ગોપાલ સિંઘ
• ૨૦૧૯ (છેલ્લા)
પ્રફૂલ ખોડા પટેલ
ઇતિહાસ 
• સ્થાપના
૩૦ મે ૧૯૮૭
• દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની રચના
૨૬ જાન્યુઆરી ૨૦૨૦
રાજકીય ઉપવિભાગો૨ જિલ્લાઓ
પહેલાં
પછી
દમણ અને દીવ ગોઆ, દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ દમણ અને દીવ

ઇતિહાસ

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો.

જિલ્લાઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

દમણ અને દીવ ઇતિહાસદમણ અને દીવ જિલ્લાઓદમણ અને દીવ સંદર્ભદમણ અને દીવ બાહ્ય કડીઓદમણ અને દીવખંભાતનો અખાતમદદ:IPA/English

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય નાગરિકત્વવાયુનું પ્રદૂષણરવિ પાકઆણંદમકાઈવિદ્યુત કોષમહાભારતરા' નવઘણસલામત મૈથુનરસીકરણપ્રેમકેન્દ્રશાસિત પ્રદેશમનુભાઈ પંચોળીકાઠિયાવાડરવિન્દ્રનાથ ટાગોરયાયાવર પક્ષીઓભારતના ચારધામનક્ષત્રજ્ઞાનકોશહિસાબી ધોરણોસુવર્ણ મંદિર, અમૃતસરભૂપેન્દ્ર પટેલભૂગોળગુજરાત મેટ્રોજહાજ વૈતરણા (વીજળી)ચંદ્રગુપ્ત મૌર્યઇસ્લામરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઅભિમન્યુરામનવમીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનબારડોલી સત્યાગ્રહસ્વપ્નવાસવદત્તારતન તાતામોરવા (હડફ) તાલુકોમાધવપુર ઘેડઅમદાવાદ જિલ્લોગુજરાત સલ્તનતનિહારિકાફણસમલ્ટિમીટરમહાવીર સ્વામીજન ગણ મનસંજ્ઞાપવનહિંમતનગરગોળમેજી પરિષદએપ્રિલ ૨૦ગિરનારતાપી જિલ્લોગુજરાતીલોખંડસંસ્કૃત ભાષાશુક્ર (ગ્રહ)વૈશ્વિક આબોહવા પરિવર્તનચેસચરક સંહિતાઅયોધ્યાઆતંકવાદઊર્મિ દેસાઈશિવાજીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીભારતીય રૂપિયોચંદ્રક્ષય રોગલોહીનાઇટ્રોજનભાલકા તીર્થયુટ્યુબમાઉન્ટ આબુશેર શાહ સૂરિગુજરાતના રાજ્યપાલોબિનજોડાણવાદી ચળવળઠક્કર બાપાસરદાર સરોવર બંધગણિત🡆 More