સોલર પાવર પ્લાન્ટ

સોલર પાવર પ્લાન્ટ અથવા સૌર ઊર્જામથક સૂર્યપ્રકાશમાંથી વીજઊર્જા બનાવે છે.

સોલર પાવર પ્લાન્ટ
સોલર પાવર પ્લાન્ટ

શરુઆત

પહેલા સોલર પાવરનો ઉપયોગ માત્ર નાની અને મધ્યમ કદની વસ્તુ જેમકે કેલ્ક્યુલેટરમાં જ થતો હતો. અત્યારે તેનાથી ૮૫૦ મેગાવોટ પેદા કરી શકાય છે. ચીનના એક શહેરમાં લગભગ ૮૫૦ મેગાવોટ પેદા કરતો વિશ્વનુ સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ આવેલો છે.

ઉપયોગ

  • અહી ટકાવારીએ સોલર પાવરની કુલ પાવરમાથી ટકાવારી બતાવે છે.
વર્ષ એનર્જી [TWh(TeraWatt/hour)] ટકાવારી
૨૦૦૫ ૩.૭ ૦.૦૨%
૨૦૧૦ ૩૧.૪ ૦.૧૫%
૨૦૧૫ ૨૫૩ ૧.૦૫%

૨૦૫૦માં ૧૬ ટકા સોલર ફોટોવોલ્ટિક અસર અને ૧૫ ટકા કોન્સનટ્રેટેડ સોલર પાવરનો ઉપયોગ થશે. જે કુલ ઉર્જામાં સૌથી મોટું યોગદાન હશે. (બીજા સ્ત્રોતની સરખામણીમાં) ૨૦૧૬માં તેની ટકાવારી ૧ ટકા હતી, જેમાં દર વર્ષે ૩૩ ટકા વધારો થાય છે.

ટેક્નોલોજી

સોલર પાવર પ્લાન્ટમા બે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

સોલર પાવર પ્લાન્ટ 
ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ

ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ

ફોટોવોલ્ટેઇક ઇફેક્ટમા સૂર્યપ્રકાશ સીધો સોલર પેનલ પર પડે છે અને ફોટોઇલેક્ટ્રિક ઇફ્ફેક્ટ ના લીધે તે ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાન્તર થાય છે.

કોન્સનટ્રેટેડ સોલર પાવર

આમા મોટા વિસ્તારમા આવતી સુર્ય ઉર્જાને નાના વિસ્તારમા કેન્દ્રિત કરવામા આવે છે અને તેનાથી પાણીમાંથી વરાળમાં રૂપાન્તર કરવામા આવે છે. વરાળનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવામા થાય છે.

સંદર્ભ

Tags:

સોલર પાવર પ્લાન્ટ શરુઆતસોલર પાવર પ્લાન્ટ ઉપયોગસોલર પાવર પ્લાન્ટ ટેક્નોલોજીસોલર પાવર પ્લાન્ટ સંદર્ભસોલર પાવર પ્લાન્ટ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુસલમાનચાંપાનેરશિખરિણીજલારામ બાપાકેરમવડોદરાગ્રહપૂર્ણ વિરામરતન તાતામાનવ શરીરગુજરાતના શક્તિપીઠોઅલ્પેશ ઠાકોરખોડિયારભાવનગરહિંદુકાલ ભૈરવકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ગરમાળો (વૃક્ષ)ભદ્રનો કિલ્લોવાઘેલા વંશપાટણમતદાનમિથુન રાશીપંચાયતી રાજભારતીય નાગરિકત્વદેવાયત પંડિતબાંગ્લાદેશશિવાજી જયંતિભારતીય-યુરોપીય ભાષાસમૂહચરક સંહિતારા' ખેંગાર દ્વિતીયઆદિવાસીપીડીએફજૈન ધર્મઆતંકવાદસિંહ રાશીતાલુકોગુજરાત સરકારગોળ ગધેડાનો મેળોરસીકરણમોહન પરમારઘર ચકલીરબારીસંયુક્ત રાષ્ટ્રસંઘઉપદંશગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭વાઘરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાબ્રહ્માંડઉત્તરાયણક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મરાઠા સામ્રાજ્યબનાસકાંઠા લોક સભા મતવિસ્તારજામનગરમણિશંકર રત્નજી ભટ્ટઑડિશાઅંજાર તાલુકોમોરારજી દેસાઈમારી હકીકતમોરબીઆદિ શંકરાચાર્યઆંતરરાષ્ટ્રીય મહિલા દિનજંડ હનુમાનપ્રમુખ સ્વામી મહારાજક્ષય રોગવલ્લભાચાર્યગંગાસતીદિલ્હી સલ્તનતરામદેવપીરહળદરસંત રવિદાસજયંત પાઠકનરેન્દ્ર મોદી સ્ટેડિયમ૨૦૦૧ ગુજરાત ધરતીકંપબુધ (ગ્રહ)સંસ્કૃતિભારતના રાષ્ટ્રપતિઓની યાદીસ્વચ્છતાકમ્પ્યુટર નેટવર્ક🡆 More