હરિયાણા ઉત્તર ભારતમાં આવેલું એક રાજ્ય છે.
તેનું પાટનગર ચંડીગઢ છે જે હરિયાણા રાજ્યની સીમાની બહાર આવેલું છે, તેમ જ પંજાબ રાજ્યનું પાટનગર પણ છે.
હરિયાણા | |
---|---|
રાજ્ય | |
ઉપરથી, ડાબેથી જમણે: સાયબર સીટી (ગુરગ્રાવ), પિંજોરી ગાર્ડર, કૃષ્ણનો રથ (કુરુક્ષેત્ર), તળાવ (સુરજકુંડ). | |
ભારતમાં હરિયાણાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (ચંડીગઢ): 30°44′N 76°47′E / 30.73°N 76.78°E | |
દેશ | ભારત |
સ્થાપના | ૧ નવેમ્બર ૧૯૬૬ |
પાટનગર | ચંડીગઢ† |
સૌથી મોટું શહેર | ફરિદાબાદ |
જિલ્લાઓ | ૨૨ |
સરકાર | |
• ગવર્નર | બંડારૂ દત્તાત્રેય |
• મુખ્યમંત્રી | મોહન લાલ ખટ્ટાર (ભાજપ) |
• સંસદીય બેઠકો | રાજ્ય સભા - ૫ લોક સભા - ૧૦ |
વિસ્તાર | |
• કુલ | ૪૪,૨૧૨ km2 (૧૭૦૭૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૨૧મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૫૩,૫૩,૦૮૧ |
• ક્રમ | ૧૮મો |
• ગીચતા | ૫૭૩/km2 (૧૪૮૦/sq mi) |
• ગીચતા ક્રમાંક | ૧૧ |
ઓળખ | હરિયાણવી |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
GDP | |
• કુલ (૨૦૧૮–૧૯) | ₹૭.૮૪ lakh crore (US$૧૦૦ billion) |
• માથા દીઠ (2017–18) | ₹૧,૯૯,૬૧૨ (US$૨,૬૦૦) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-HR |
વાહન નોંધણી | HR-xx |
HDI | ૦.૭૦૪ (૨૦૧૭) (High) |
HDI ક્રમ | ૯મો |
જાતિ પ્રમાણ | ૯૩૬ ♂/♀ |
વેબસાઇટ | haryana |
^† પંજાબ સાથે સહિયારું †† પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે એક સમાન. હરિયાણાના પ્રતિકો | |
હરિયાણાના પ્રતિકો | |
સસ્તન પ્રાણી | કાળિયાર |
પક્ષી | બ્લેક ફ્રાન્કોલિન |
ફૂલ | કમળ |
વક્ષ | પીપળો |
મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article હરિયાણા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.