સંખેડા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સંખેડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

સંખેડા
—  ગામ  —
સંખેડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°10′19″N 73°34′54″E / 22.171904°N 73.581758°E / 22.171904; 73.581758
દેશ સંખેડા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
તાલુકો સંખેડા
વસ્તી ૧૦,૮૩૭ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, સુથારીકામ
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

મહત્વ

સંખેડા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર 
સંખેડા રાચરચીલું (ફર્નીચર)

આ ગામ તેમાં બનાવાતા સંખેડા રાચરચીલા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વિશિષ્ઠ પ્રકારનાં ચિત્રો અને લીકર વર્કથી બનતું ફર્નિચર આખાય ગુજરાતની અનેરી ઓળખ છે. આ રાચરચીલું સાગના અથવા અન્ય વૃક્ષના લાકડામાંથી બનાવાય છે અને સાદા લાકડા ઉપર આ પ્રકારના કામને કારણે ઊભરી આવતી આ કલાને કારણે ફર્નિચર હસ્તકલાના અદ્ભુત નમૂનાની વિશ્વભરમાં નિકાસ થાય છે.

ભૂગોળ

આ નગર ઓરસંગ નદી અને ઉચ્છ નદીના કાંઠે વસેલું છે. સંખેડા છોટાઉદેપુરથી ૫૫ કિમી દૂર આવેલું છે. નજીકમાં શહેરો ડભોઇ ‍(૨૧ કિમી), બોડેલી (૨૧ કિમી) અને વાઘોડિયા (૨૧ કિમી) આવેલાં છે.

સંદર્ભ

Tags:

ગુજરાતછોટાઉદેપુર જિલ્લોભારતસંખેડા તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમકોળીપશ્ચિમ ઘાટબીજું વિશ્વ યુદ્ધવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)મીઠુંમોરારજી દેસાઈભૂપેન્દ્ર પટેલભારતીય ચૂંટણી પંચરવિશંકર વ્યાસતાલુકા પંચાયતદાદા હરિર વાવઆતંકવાદમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ન્હાનાલાલવાળગુજરાતના શક્તિપીઠોરસાયણ શાસ્ત્રઉપનિષદરાષ્ટ્રવાદભવભૂતિડાંગ જિલ્લોવેબેક મશિનઇન્ટરનેટરામાયણનાં વિવિધ સંસ્કરણોવિજ્ઞાનતત્ત્વલોક સભાવિક્રમ સારાભાઈસત્યના પ્રયોગો અથવા આત્મકથાકાલ ભૈરવવીંછુડોસાગયુદ્ધમરાઠીઉચ્ચતર માધ્યમિક શાળાઅપભ્રંશકચ્છનો ઇતિહાસખીજડોસ્વએ (A)કેદારનાથવિધાન સભાભારતના રાષ્ટ્રપતિલોથલએપ્રિલ ૨૫હવામાનસુભાષચંદ્ર બોઝનવસારી લોક સભા મતવિસ્તારઘર ચકલીગાંધીનગરએઇડ્સકર્ક રાશીગ્રીસની પૌરાણિક માન્યતાઓકળથીમાધુરી દીક્ષિતલતા મંગેશકરપાટણસિકંદરસત્યયુગનખત્રાણા તાલુકોપારસીબૌદ્ધ ધર્મદુબઇઆદિ શંકરાચાર્યદિલ્હી સલ્તનતમહિનોમુખપૃષ્ઠતત્વમસિદેવભૂમિ દ્વારકા જિલ્લોઅમદાવાદ રેલ્વે સ્ટેશનધીરુબેન પટેલસામાજિક વિજ્ઞાનમનુભાઈ પંચોળીજામા મસ્જિદ, અમદાવાદ🡆 More