ખેતી: એક વ્યવસાય

ખેતી એટલે કે ખેતરને લગતું કોઈપણ કાર્ય.

ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ખેતીના કાર્યોમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાંનું ઉત્પાદન મેળવવું, આ ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરવો અથવા બજારમાં લઈ જઈ વેચાણ કરવું એ મુખ્ય કાર્યો છે.

ખેતી: એક વ્યવસાય
ખેતર

ભારતમાં ખેતીના વ્યવસાયમાં ચોમાસાની ઋતુમાં થતા વરસાદ પર ખૂબ મોટો આધાર રહેતો હોય છે.

કાર્યો

ખેતીનો વ્યવસાય કરવામાં આ પ્રમાણેનાં કાર્યો કરવામાં આવે છે.

  • જૂના પાકનાં ઠૂંઠા તથા કાંકરાઓ ખેતરમાંથી દૂર કરવામાં આવે છે.
  • ખેતરની ખેડ કરવામાં આવે છે.
  • ખેતરમાં છાણીયું ખાતર નાંખવામાં આવે છે.
  • ખેતરની માટીથી બનેલી પાળો સરખી (સમારકામ) કરવામાં આવે છે.
  • ખેતરની વાડ સરખી (સમારકામ) કરવામાં આવે છે.
  • જે પાકનું ઉત્પાદન લેવાનું હોય તેનું બિયારણ તૈયાર કરવામાં આવે છે.
  • ખેડેલા ખેતરમાં ચાસ પાડવામાં આવે છે.
  • બિયારણની વાવણી કરવામાં આવે છે.
  • પિયતની સગવડ હોય તો વખતસર પાણી પીવડાવવું પડે છે.
  • જે પાકની રોપણી કરવાની હોય તેનું ધરું ઉછેરવામાં આવે છે.
  • ધરું તૈયાર થયા પછી એની રોપણી કરવામાં આવે છે.
  • સમય અને પરિસ્થિતિ જોઈને નિંદામણ કરવામાં આવે છે.
  • ખેતરમાં તૈયાર થતા પાકમાં રોગ ન ફેલાય તેની કાળજી લેવામાં આવે છે, આ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
  • સમય અને પરિસ્થિતિ જોઇને રાસાયણિક ખાતર આપવામાં આવે છે.
  • પાકનું પશુઓ અને ચોરોથી રક્ષણ કરવામાં આવે છે.
  • પાકનું ઉત્પાદન તૈયાર થાય એટલે કાપણી કરવામાં આવે છે.
  • કેટલાક પાક જેવા કે ફળ, ફૂલ, શાકભાજીના ઉત્પાદનને નિયમિત રીતે ચૂંટીને બજારમાં પહોંચાડવામાં આવે છે.
  • ઉત્પાદન મેળવી લીધા પછી ખળી બનાવી એમાં દાણા છુટા પાડવા, સાફ કરવામાં આવે છે.
  • ઉત્પાદન મેળવી લીધા પછી ફરી ખેતરને તૈયાર કરવામાં આવે છે.

Tags:

ફૂલભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વલ્લભભાઈ પટેલબાલમુકુન્દ દવેજશોદાબેનવિરામચિહ્નોHTMLસૂર્યમંડળઇન્સ્ટાગ્રામરાજસ્થાનઅમેરિકાભૌતિકશાસ્ત્રખાટી આમલીશ્રીમદ્ ભાગવતમ્પ્લેટોચંદ્રગુપ્ત મૌર્યલાભશંકર ઠાકરહિતોપદેશદ્વારકાધીશ મંદિરભારતનો રાષ્ટ્રધ્વજઉમાશંકર જોશીધનુ રાશીસામાજિક પરિવર્તનગુજરાતના લોકમેળાઓસોમનાથપાટણમહિનોકુંભકર્ણપન્નાલાલ પટેલસંસ્કૃતિઈંડોનેશિયાડિસેમ્બરગુજરાતકાળકા માતા મંદિર, પાવાગઢસ્નેહલતામુહમ્મદકરીના કપૂરચક્રકુમારપાળડભોઇમગજજમ્મુ અને કાશ્મીરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)તાજ મહેલહનુમાન મંદિર, સાળંગપુરહિમાલયનવસારીકંડલા બંદરક્ષેત્રફળભજનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસુરેશ જોષીમનમોહન સિંહડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનકૃષ્ણભારતીય ધર્મોગુજરાતી સિનેમાઅર્જુનહસ્તમૈથુનડુંગળીખીજડોશબરીરશિયાઅરડૂસીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઅશોકભારતમાં મહિલાઓકંસઅજંતાની ગુફાઓરા' નવઘણરાવજી પટેલસંત કબીરવારલી ચિત્રકળારાજધાનીપ્રિયામણિપ્રીટિ ઝિન્ટાગીર કેસર કેરી🡆 More