મકાઈ

મકાઈ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે.

મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

મકાઈ
મકાઈના દાણા
મકાઈ
મકાઈના છોડ પર મકાઈ
મકાઈ
વિવિધ જાતની મકાઈના ડોડા
મકાઈ
રસ્તા પર મકાઈના ડોડાનું વેચાણ (ભારતમાં)
મકાઈ
લાલ મકાઈ (ફ્રેઇઝ જાત) (Zea mays "fraise")
મકાઈ
Zea mays 'Ottofile giallo Tortonese'

મકાઈના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિ

હવામાન ઉષ્ણ કટિબંધીય
તાપમાન ૨૫oથી ૩૦o ડીગ્રી સેલ્સિયસ
વરસાદ ૬૦થી ૧૨૦ સે.મી.
જમીન ચીકણી, દોમ તેમજ કાંપવાળી જમીન
ખાતર નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે

મકાઈના ઉત્પાદનનું વિશ્વ વિતરણ

સંદર્ભો

આ પણ જુઓ

Tags:

મકાઈ ના ઉત્પાદન માટે જરૂરી ભૌગોલિક પરિસ્થિતિમકાઈ ના ઉત્પાદનનું વિશ્વ વિતરણમકાઈ સંદર્ભોમકાઈ આ પણ જુઓમકાઈઅંગ્રેજી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

HTMLઈન્દિરા ગાંધીસચિન તેંડુલકરપૂનમડેન્ગ્યુપ્રથમ વિશ્વ યુદ્ધમેકણ દાદામાધ્યમિક શાળાઆંકડો (વનસ્પતિ)સલમાન ખાનભારતીય બંધારણ સભામલેરિયાસમાજધનુ રાશીવૈશ્વિકરણગુજરાતી થાળીદલપતરામઋગ્વેદમંથરાભાસચોઘડિયાંપ્રજાસત્તાક દિન (ભારત)વિદ્યુતભારતીર્થંકરચંદ્રગુપ્ત મૌર્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસુભાષચંદ્ર બોઝભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવાંસકુન્દનિકા કાપડિયાવૈશ્વિક આબોહવા પરિવર્તનગુજરાત સમાચારઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજમીટરદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરશુક્ર (ગ્રહ)અદ્વૈત વેદાંતઅંકશાસ્ત્રજીરુંમનોવિજ્ઞાનસપ્તર્ષિજુનાગઢરાહુલ ગાંધીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅમિત શાહરાવણગામરવિશંકર રાવળસંસ્કૃત ભાષાસાતપુડા પર્વતમાળાસીતામોહેં-જો-દડોપન્નાલાલ પટેલઆયુર્વેદક્ષય રોગકોળીઑસ્ટ્રેલિયાબૌદ્ધ ધર્મચેસમિઆ ખલીફામહેસાણા જિલ્લોતાપમાનચામુંડાપાવાગઢઆત્મહત્યાપી.વી. નરસિંહ રાવવેણીભાઈ પુરોહિતરાજસ્થાનએ (A)રઘુવીર ચૌધરીમાઉન્ટ આબુવિનોદ ભટ્ટહૈદરાબાદશામળાજીફૂલરોગભારતીય રિઝર્વ બેંકયુનિફોર્મ રિસોર્સ લોકેટરપર્યટન🡆 More