શાકભાજી

શાકભાજી એ વનસ્પતિના ખાઈ શકાય તેવા કોઈ પણ ભાગને કહેવાય છે.

શાકભાજીમાં વનસ્પતિનાં પર્ણ, ફળ, ફૂલ, પ્રકાંડ તેમ જ મૂળ એમ કોઈ પણ ભાગનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને સામાજીક દૃષ્ટિકોણથી શાકભાજીની વ્યાખ્યા અલગ અલગ હોય શકે. જેમ કે, મશરૂમ શાકભાજી ગણાતુંં નથી કે ટામેટાને ફળ કહેવાય, વગેરે.

શાકભાજી
શાકભાજી

શાકભાજી અને ફળ વચ્ચેનો તફાવત

શાકભાજી 
અપવાદ સાથે દર્શાવતો શાકભાજી અને ફળનો ડાયાગ્રામ

શાકભાજી અને ફળને દર્શાવતા મુખ્ય ચાર તફાવતો

  • ફળ (વૈજ્ઞાનિક સમજૂતી): તે વનસ્પતિ અંડાશય છે જેનાં દ્વારા તે તેનો વંશવેલો ટકાવે છે.
  • ફળ (સામાજિક સમજૂતી): વન્સ્પતીનો એવો ભાગ કે જે સ્વાદમાં મીઠો હોય અને જેમાં વનસ્પતિના બીજ હોય.
  • શાકભાજી: મસાલેદાર સ્વાદવાળા છોડનો કોઈપણ ખાદ્ય ભાગ.
  • શાકભાજી (કાનૂની): એવી ચીજવસ્તુઓ કે જેના પર કોઈ ચોક્કસ અધિકારક્ષેત્રમાં શાકભાજી તરીકે કર લાદવામાં આવે છે.

બાહ્ય કડીઓ

Tags:

વનસ્પતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગણેશપ્રાણીભારતનું બંધારણસંસ્કારવિક્રમ સંવતભગવદ્ગોમંડલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપૃથ્વીરાજ ચૌહાણચોટીલાઆંતરરાષ્ટ્રીય યોગ દિવસરવીન્દ્ર જાડેજાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકરીના કપૂરકોણાર્ક સૂર્ય મંદિરમરાઠીવાઘજહાજ વૈતરણા (વીજળી)ભારતીય માનક સમયપ્રાથમિક શાળાત્રિપિટકબોટાદકેન્સરઅમદાવાદની પોળોની યાદીપાકિસ્તાનHIV/AIDS વિશે ગેરમાન્યતાઓરામઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઅરવિંદ ઘોષગ્રીનહાઉસ વાયુગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ગોરખનાથસિતાંશુ યશશ્ચન્દ્રપ્રાણાયામબુધ (ગ્રહ)બારોટ (જ્ઞાતિ)મનોવિજ્ઞાનભાલીયા ઘઉંખરીફ પાકઅર્જુનજમ્મુ અને કાશ્મીરકેન્દ્રશાસિત પ્રદેશગુજરાત વિધાનસભાઅજય દેવગણપ્રત્યાયનચાંપાનેરવાયુ પ્રદૂષણસંગણકકમ્પ્યુટર હાર્ડવેરઅરિજીત સિંઘવ્યાસરામાયણકૃષિ ઈજનેરીમણિશંકર રત્નજી ભટ્ટભાવનગર રજવાડુંલિપ વર્ષદિલ્હીખંડકાવ્યમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમનવરાત્રીભારતમાં આરોગ્યસંભાળગુજરાતી સાહિત્ય પરિષદમહાત્મા ગાંધીનું કુટુંબરણજિતરામ સુવર્ણચંદ્રકભાવનગર જિલ્લોભારતીય સિનેમાસાવિત્રીબાઈ ફુલેખોડિયારપ્રેમમહેસાણા જિલ્લોઈન્દિરા ગાંધીવિરાટ કોહલીરણરામાયણનાં વિવિધ સંસ્કરણોઆખ્યાનબીલી🡆 More