વનસ્પતિ

વનસ્પતિ એટલે ખાસ કરીને વન વિસ્તારમાં ઊગતા હોય તેવા વેલા, વૃક્ષો, ઝાડ, પાન, ફળ, ફૂલ, છોડ વગેરેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.

જંગલમાં મુખ્યત્વે અનેક પ્રકારની ઔષધિઓ થતી હોવાથી આ ઔષધિઓને ઔષધિય વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિઓના અનેક પ્રકાર છે અને તેના વિવિધ ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન સમયમાં વનસ્પતિઓ અંગે ઘણું સંશોધન થયું છે અને આ સંશોધનની વિદ્યાને વનસ્પતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વનસ્પતિનું ઘણું જ મહત્વ વર્ણવવામાં આવ્યું છે.

છોડના ભાગો
છોડના ભાગો

વનસ્પતિના પ્રકાર

સામાન્ય રીતે વનસ્પતિના અનેક પ્રકારો છે જેમાં ઔષધિય વનસ્પતિ મુખ્ય છે. દરિયામાં તળિયે ઊગતા છોડ વગેરેને દરિયાઈ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત, ઝાડપાન, છોડ, ફૂલ, વેલા, વેલી, કઠોળ, ફળ, છાયાવાળા વૃક્ષ, દેવદાર, ઘટાદાર વૃક્ષ, પાઇન, ઘાસ, ચરિયાણ, ગૌચરનું ઘાસ, શંકુ આકારના વૃક્ષો, તરુવર, શાખા, ઉપશાખા, મૂળીયા, વડવાઈ સહિત અનેક પ્રકારો છે. ભારતીય શાસ્ત્રોમાં અઢારભાર વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે.

સંદર્ભો

Tags:

આયુર્વેદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રુધિરાભિસરણ તંત્રબાજરીનરેન્દ્ર મોદીમહેન્દ્ર સિંઘ ધોનીદલપતરામભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રાજ્ય સભાઇતિહાસમહારાષ્ટ્રસરસ્વતીચંદ્રભારતમાં આવક વેરોઅમિત શાહમંદિરસપ્તર્ષિઉત્તરાખંડગિરનારશનિદેવતુલા રાશિદૂધગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગુજરાતના લોકસભા મતવિસ્તારોતાલુકા વિકાસ અધિકારીSay it in Gujaratiગોવર્ધનરામ ત્રિપાઠીગૂગલસિકલસેલ એનીમિયા રોગહમીરજી ગોહિલભૌતિકશાસ્ત્રસંયુક્ત રાષ્ટ્રસંઘગણેશઇન્સ્ટાગ્રામસત્યવતીવિશ્વ બેંકs5ettગુજરાતના શક્તિપીઠોગુપ્ત સામ્રાજ્યધ્રુવ ભટ્ટફણસકળથીતરબૂચભીમદેવ સોલંકીપાણીવનરાજ ચાવડાબીજોરાહાર્દિક પંડ્યાભારતીય જનતા પાર્ટીઔદિચ્ય બ્રાહ્મણજલિયાંવાલા બાગ હત્યાકાંડસુરેન્દ્રનગર જિલ્લોજન ગણ મનઝૂલતા મિનારાગીતા રબારીઅશ્વત્થામાભારતના ચારધામપીડીએફઉંબરો (વૃક્ષ)પ્રદૂષણઝાલાશિવરુદ્રમહાલય (સિદ્ધપુર)નવનિર્માણ આંદોલનસોડિયમશાહરૂખ ખાનઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઆચાર્ય દેવ વ્રતમુકેશ અંબાણીઑસ્ટ્રેલિયાગાંધી આશ્રમગાયકવાડ રાજવંશજૂનું પિયેર ઘરકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ટાઇફોઇડજુનાગઢ જિલ્લો🡆 More