કઠોળ

કઠોળ વિવિધ પ્રકારની વનસ્પતિનાં બીજ છે જે વાર્ષિક ઉપજ છે અને વિવિધ પ્રકારના અલગ દેખાવ અને કદ વાળા હોય છે.

કઠોળ મનુષ્ય અને પશુઓના ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે. પાક ફેરબદલી તરીકે કઠોળને ખેતીની બે મોસમ વચ્ચે વાવવામાં આવે છે જેથી તેનાં મૂળમાં રહેલા (રાઈઝોબીયમ નામના) જીવાણું હવામાંના નાઇટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરીને જમીન ફળદ્રુપ કરે છે.

કઠોળ
ભાત ભાત ના કઠોળો

ભારત વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો ગ્રાહક પણ છે. કઠોળમાં તેના વજનના ૨૦થી ૨૫% પ્રોટીન હોય છે, જે ઘઉં કરતા લગભગ બમણું અને ચોખા કરતા ત્રણ ગણું છે. કઠોળમાં રહેલા પ્રોટીનનું પાચકત્વ પણ ખુબ ઊંચું હોય છે.

મગ, વાલ, અડદ, સોયાબીન વગેરે કઠોળના ઉદાહરણ છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લંબચોરસરમણલાલ દેસાઈઓઝોન સ્તરભગવદ્ગોમંડલતરણેતરસુરેન્દ્રનગરનરસિંહ મહેતા એવોર્ડપશ્ચિમ ઘાટકવિશ્વર દલપતરામ એવોર્ડસાર્થ જોડણીકોશહિંદી ભાષાબનારસ હિંદુ યુનિવર્સિટીઅર્જુનવિષાદ યોગવલ્લભીપુરજાપાનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયબ્રહ્મોસમાજનક્ષત્રસૂર્ય (દેવ)ઇડરખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)પટેલસ્વામિનારાયણ સંપ્રદાયકરીના કપૂરજિલ્લા પંચાયતસરદાર સરોવર બંધતુલસીદાસમાઇક્રોસોફ્ટખંડગુજરાતભારતીય સિનેમાપ્રકાશલાભશંકર ઠાકરલોથલકુંભ મેળોતાલુકા વિકાસ અધિકારીભારતમાં મહિલાઓજલારામ બાપાઘર ચકલીવિક્રમ સારાભાઈબોટાદમાધવપુર ઘેડઓઝોનઇસુઆસનમૌર્ય સામ્રાજ્યવિશ્વ જળ દિનકંપની (કાયદો)ચેતક અશ્વસુરતયુનાઇટેડ કિંગડમનગરપાલિકાવાઘગુજરાત કૉલેજભારત છોડો આંદોલનમૈત્રકકાળરામેશ્વરમપંચમહાલ જિલ્લોગુપ્ત સામ્રાજ્યશાહરૂખ ખાનબાળાજી બાજીરાવજૈન ધર્મગંગા નદીશિક્ષકછોટાઉદેપુર જિલ્લોચુડાસમારાજા રામમોહનરાયનળાખ્યાન (પ્રેમાનંદ)ક્રિકેટનો ઈતિહાસદ્વારકાઅંજીરથરાદહનુમાનસિદ્ધરાજ જયસિંહભૂપેન્દ્ર પટેલભાથિજી🡆 More