ખંડ

ખંડ એ પૃથ્વીના સૌથી મોટા ભૂભાગો છે.

ખંડોનો વિભાગ

ઘણી અલગ અલગ રીતે ખંડોના વિભાગ પાડવામાં આવેલ છે:

વિભાગો
ખંડ 
રંગીન નકશો વિવિધ ખંડો બતાવે છે.
૭ ખંડો     ઉ.અમેરિકા     દ.અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા     યુરોપ     એશિયા     ઓસ્ટ્રેલિયા
૬ ખંડો     ઉ.અમેરિકા     દ.અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા        યુરેશિયા     ઓસ્ટ્રેલિયા
૬ ખંડો        અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા     યુરોપ     એશિયા     ઓસ્ટ્રેલિયા
૫ ખંડો        અમેરિકા     ઍન્ટાર્કટિકા‎     આફ્રિકા        યુરેશિયા     ઓસ્ટ્રેલિયા


વિસ્તાર અને વસ્તી

ખંડ 
વિસ્તાર અને વસ્તીની સરખામણી
ખંડ વિસ્તાર (ચો.કિ.મી.) અંદાજીત વસ્તી
૨૦૦૨
કુલ વસ્તીનાં
 %
ગીચતા
વ્યક્તિ/ચો.કિ.મી.
યુરેશિયા ૫,૩૯,૯૦,૦૦૦ ૪,૫૧,૦૦,૦૦,૦૦૦ ૭૧% ૮૩.૫
એશિયા ૪,૩૮,૧૦,૦૦૦ ૩,૮૦,૦૦,૦૦,૦૦૦ ૬૦% ૮૬.૭
આફ્રિકા ૩,૦૩,૭૦,૦૦૦ ૯૨,૨૦,૧૧,૦૦૦ ૧૪% ૨૯.૩
અમેરિકા ૪,૨૩,૩૦,૦૦૦ ૮૯,૦૦,૦૦,૦૦૦ ૧૪% ૨૦.૯
ઉ.અમેરિકા ૨,૪૪,૯૦,૦૦૦ ૫૧,૫૦,૦૦,૦૦૦ ૮% ૨૧.૦
દ.અમેરિકા ૧,૭૮,૪૦,૦૦૦ ૩૭,૧૦,૦૦,૦૦૦ ૬% ૨૦.૮
ઍન્ટાર્કટિકા‎ ૧,૩૭,૨૦,૦૦૦ ૧,૦૦૦ ૦.૦૦૦૦૨% ૦.૦૦૦૦૭
યુરોપ ૧૦,૧૮૦,૦૦૦ ૭૧,૦૦,૦૦,૦૦૦ ૧૧% ૬૯.૭
ઓશિયાનિક ૯૦,૧૦,૦૦૦ ૩,૩૫,૫૨,૯૯૪ ૦.૬% ૩.૭
ઓસ્ટ્રેલિયા-ન્યુ ગીની ૮૫,૦૦,૦૦૦ ૩,૦૦,૦૦,૦૦૦ ૦.૫% ૩.૫
ઓસ્ટ્રેલિયા મુખ્યભૂમિ ૭૬,૦૦,૦૦૦ ૨,૧૦,૦૦,૦૦૦ ૦.૩% ૨.૮

બધા ખંડોનો કુલ વિસ્તાર ૧૪,૮૬,૪૭,૦૦૦ ચો.કિ.મી. અથવા સમગ્ર પૃથ્વીનાં લગભગ ૨૯% (૫૧,૦૦,૬૫,૬૦૦ કિ.મી.) છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અવિનાશ વ્યાસવૃશ્ચિક રાશીઑસ્ટ્રેલિયારાધાપાલીતાણાના જૈન મંદિરોચિનુ મોદીકળિયુગરાશીરામલીલાકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)રાયણતિથિરાજધાનીમાધવપુર ઘેડતુલસીકોળીચોરસસંસ્કારસૂર્યનમસ્કારવિશ્વ હિમોફિલિયા દિવસબાબાસાહેબ આંબેડકરમહાગુજરાત આંદોલનકેન્સરયોગ (મનોશારીરીક જીવનશૈલી)રઘુવીર ચૌધરીમુખપૃષ્ઠસંયુક્ત રાષ્ટ્રસંઘગુપ્તરોગગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાભારત રત્નભારતીય ધર્મોમહેસાણાશૂર્પણખાબનારસી સાડીબિન-વેધક મૈથુનબ્રહ્મારાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મહાવીર સ્વામીપવનચક્કીપ્રત્યાયનહૃદયરોગનો હુમલોપરબધામ (તા. ભેંસાણ)સીદીરાણકી વાવઉનાળોસીદીસૈયદની જાળીઆંગણવાડીપૃથ્વીરાજ ચૌહાણદિપડોપ્રયાગરાજનવદુર્ગાસ્વામિનારાયણવનસ્પતિમહાભારતપશ્ચિમ બંગાળપાલનપુર રજવાડુંનાથ સંપ્રદાયબૌદ્ધ ધર્મરક્તના પ્રકારએરિસ્ટોટલસ્વામિનારાયણ જયંતિક્ષત્રિયઝરખવિશ્વકર્માકલકલિયોમહમદ બેગડોદીપિકા પદુકોણભાવનગરગુરુ (ગ્રહ)બેંકહનુમાન જયંતીરવીન્દ્ર જાડેજાશૂદ્ર🡆 More