લંબચોરસ

લંબચોરસ એ બે સરખી બાજુઓ ધરાવતો આકાર છે અને તેના ચાર ખૂણાઓ કાટખૂણા (૯૦ અંશ) હોય છે.

લંબચોરસનાં વિકર્ણો કાટખૂણે છેદે નહિ. કોઇ પણ વિકર્ણ અને લંબચોરસની બાજુ ૪૫ અંશના ખૂણે હોતા નથી. લંબચોરસને બેની ભ્રમણ સમાનતા હોય છે.

લંબચોરસ
લંબચોરસ અને તેની બાજુઓ.

લંબચોરસ એ બે સરખી બાજુની જોડ ધરાવતો ચતુષ્કોણ છે. દરેક લંબચોરસ એ ચતુષ્કોણ છે તેમ બધાં ચતુષ્કોણ લંબચોરસ હોતા નથી.

ચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ છે. લંબચોરસ એ ઘનનો બે-પરિમાણી ભાગ નથી.

સૂત્રો

  • ક્ષેત્રફળ: l * w જ્યાં l અને w એ બાજુઓનું માપ છે.
  • ક્ષેત્રફળ: ½d² જ્યાં d એ બાજુની લંબાઈ દર્શાવે છે, એટલે કે લંબચોરસની એક બાજુથી સામેની બાજુ સુધીનું અંતર.
  • પરિમિતી: 2l+2w જ્યાં l અને w એ બાજુઓની લંબાઈઓ છે.
  • પરિમિતી: 4d÷sqrt(૨) જ્યાં d એ વિકર્ણની લંબાઈ અને sqrt(n) એટલે nનું વર્ગમૂળ.
  • વિકર્ણ એ બન્ને બાજુઓની લમ્બાઇના વર્ગના સરવાળાના વર્ગમૂળ બરાબર થાય છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વપ્નવાસવદત્તાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨મૌર્ય સામ્રાજ્યરશિયાવીમોઆર્યભટ્ટદૂધગાંધી આશ્રમજ્યોતીન્દ્ર દવેરાજકોટ જિલ્લોભારતકચ્છનો ઇતિહાસગુજરાતી સાહિત્ય પરિષદહરિયાણાઆયંબિલ ઓળીલતા મંગેશકરક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારતીય ક્રિકેટ મેદાનોની યાદીએપ્રિલપાલનપુરહંસા જીવરાજ મહેતાશ્રીરામચરિતમાનસગરુડનારિયેળC (પ્રોગ્રામિંગ ભાષા)મકરધ્વજયુનાઇટેડ કિંગડમપાકિસ્તાનશિક્ષણનું સમાજશાસ્ત્રઉત્તરાખંડમહાભારતભારતમાં આવક વેરોશિવભારતીય જ્યોતિષવિદ્યાવ્યક્તિત્વકસ્તુરબાપાલીતાણાના જૈન મંદિરોવિક્રમ ઠાકોરપાર્શ્વનાથકેન્દ્રશાસિત પ્રદેશટ્વિટરધીરૂભાઈ અંબાણીદાબખલજંડ હનુમાનપોલિયોકરીના કપૂરચકલીમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાઅમદાવાદ બીઆરટીએસતલાટી-કમ-મંત્રીકલ્કિવલ્લભી વિશ્વવિદ્યાલયલોકશાહીસંયુક્ત રાષ્ટ્રસંઘદેવભૂમિ દ્વારકા જિલ્લોઉપનિષદલોકમાન્ય ટિળકરક્તપિતઘેલા સોમનાથપશ્ચિમ બંગાળદુબઇભારતીય બંધારણ સભાસરવૈયાદિલ્હીબિન-વેધક મૈથુનવેણીભાઈ પુરોહિતવિષ્ણુ સહસ્રનામપ્રાણાયામમેડમ કામાનવરોઝમાંડવી (કચ્છ)ઉત્તર પ્રદેશપિનકોડસામાજિક પરિવર્તનહાઈકુદ્વારકાસંસ્કૃત વ્યાકરણ🡆 More