ગીતા રબારી: ગુજરાતી લોક ગાયિકા

ગીતા રબારી (જન્મ: ૧૯૯૬) ગુજરાતના લોક ગાયિકા છે.

ગીતા રબારી
ગીતા રબારી: ગુજરાતી લોક ગાયિકા
ગીતા રબારી
જન્મની વિગત૩૧ ડિસેમ્બર ૧૯૯૬
ટપ્પર, કચ્છ, ગુજરાત
વ્યવસાયલોક ગાયિકા
જીવનસાથીપૃથ્વી રબારી

જીવન

ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો.

કારકિર્દી

તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.

સંદર્ભ

Tags:

ગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લાભશંકર ઠાકરકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીભારતમાં મહિલાઓઉપેન્દ્ર ત્રિવેદીભારતના ભાગલાગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીચોમાસુંપાવાગઢગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨સરસ્વતીચંદ્રમહિનોજહાજ વૈતરણા (વીજળી)લૂઈ ૧૬મોગણેશવિધાન સભાપીઠનો દુખાવોગોધરા તાલુકોસંસ્કૃતિગુજરાત વડી અદાલતઅશ્વત્થામારાજધાનીરવીન્દ્ર જાડેજાપ્રજાસત્તાક દિન (ભારત)મટકું (જુગાર)પાલીતાણાના જૈન મંદિરોજય જય ગરવી ગુજરાતચંદ્રકાન્ત શેઠઅમરેલી જિલ્લોગંગાસતીમિઝોરમવડોદરાકુંભ મેળોસત્યના પ્રયોગો અથવા આત્મકથારાણી લક્ષ્મીબાઈસ્વામિનારાયણ મંદિર, અમદાવાદદક્ષિણ ગુજરાતહરિવંશખેડા સત્યાગ્રહમોબાઇલ ફોનહનુમાન ચાલીસાગુજરાત સમાચારતાલુકા વિકાસ અધિકારીબારડોલી લોક સભા મતવિસ્તારકમ્પ્યુટર નેટવર્કઉત્તર પ્રદેશપાલનપુરબદ્રીનાથભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪મનમોહન સિંહભારતનાં વિશ્વ ધરોહર સ્થળોજામનગરજ્વાળામુખીદશાવતારહીજડારામાનુજાચાર્યમંથરાલોક સભાભવાઇમોગલ માવલસાડ જિલ્લોરમત-ગમતધીરૂભાઈ અંબાણીરાષ્ટ્રવાદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનભારતનો ઇતિહાસલીમડોઇતિહાસબીજોરાગાંધારીઅનિલ અંબાણીરાજકોટ જિલ્લોભારતનું બંધારણવૈશ્વિક આબોહવા પરિવર્તનનિર્મલા સીતારામનનરેન્દ્ર મોદી🡆 More