વેબેક મશિન

વેબેક મશિન (અંગ્રેજી: Wayback Machine) એ એક વેબસાઇટ છે.

આ વેબસાઇટ એક ડિજિટલ દફતરખાનું છે. આ વેબસાઇટ વર્લ્ડ વાઈડ વેબ, એટલે કે ઇન્ટરનેટ પર અન્ય વેબસાઇટની માહિતીનો સમયાંતરે સંગ્રહ કરવાનું કામ કરે છે, જેને વેબસાઇટ બંધ થઇ જાય તો પણ મેળવી શકાય છે. આ વેબસાઇટ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેન્દ્રિત ઈન્ટરનેટ આર્કાઇવ (Internet Archive) નામે બિનનફાકારક સંગઠન દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.

વેબેક મશિન
વેબેક મશિન
પ્રકાર
સંગ્રહ
વિસ્તારસમગ્ર વિશ્વમાં (ચીન સિવાય)
માલિકઈન્ટરનેટ આર્કાઇવ
વેબસાઇટweb.archive.org
નોંધણીવૈકલ્પિક
શરૂઆતMay 1996 (1996-05) (અંગત)
October 24, 2001 (2001-10-24) (જાહેર)
હાલની સ્થિતિસક્રિય
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલજાવા, પાયથોન

બાહ્ય કડીઓ

  • અધિકૃત વેબસાઇટ વેબેક મશિન 
  • Internet history is fragile. This archive is making sure it doesn’t disappear. સાન ફ્રાન્સિસ્કો: PBS Newshour. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮.

Tags:

ઇન્ટરનેટકેલિફોર્નિયાયુનાઈટેડ સ્ટેટ્સ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિતોપદેશમોરબીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસંત કબીરવંદે માતરમ્સ્વામી વિવેકાનંદધોલેરાગુજરાતના શક્તિપીઠોવિભીષણપોરબંદરનિવસન તંત્રસીદીસૈયદની જાળીયોગ (મનોશારીરીક જીવનશૈલી)હાઈકુઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારહિમાલયઆત્મહત્યાઅરવલ્લીકુટુંબદાર્જિલિંગસિંધુ ખીણની સંસ્કૃતિકેરમઇસરોદાસી જીવણગીતા રબારીમૌર્ય સામ્રાજ્યકેન્સરજૂથદિવેલતાલુકા મામલતદારવિષ્ણુ સહસ્રનામહિંદુસ્તાન એમ્બેસેડરપવનચક્કીભારતમાં મહિલાઓલોક સભાભવભૂતિયજુર્વેદઅડાલજની વાવગુજરાતના જિલ્લાઓજોગીદાસ ખુમાણઐશ્વર્યા રાયમહિનોસુરેશ જોષીવાઘSay it in Gujaratiબારોટ (જ્ઞાતિ)પ્રીટિ ઝિન્ટામિથ્યાભિમાન (નાટક)શુક્ર (ગ્રહ)પાકિસ્તાનનક્ષત્રઅર્જુનહૃદયરોગનો હુમલોબનાસકાંઠા જિલ્લોગુજરાતી થાળીસારનાથનો સ્તંભરાયણફુગાવોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનરામાયણબોટાદ જિલ્લોસામવેદમુહમ્મદરાજપૂતભારતીય દંડ સંહિતાભારતીય જીવનવીમા નિગમસાબરકાંઠા જિલ્લોસ્ટેચ્યુ ઓફ યુનિટીહિમાલયના ચારધામબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયચુનીલાલ મડિયાવિરાટ કોહલીગુજરાત વિદ્યાપીઠશાહરૂખ ખાનગુજરાતની વસતીગણતરી ૨૦૧૧મોટરગાડી🡆 More