સાગ

સાગ (અંગ્રેજી:Teak) એ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે.

આ વૃક્ષ બારમાસી એટલે કે આખું વર્ષ લીલુંછમ રહેતું હોય છે. સાગનું વૃક્ષ પ્રાયઃ ૮૦ થી ૧૦૦ ફુટ જેટલી લંબાઇ ધરાવતું હોય છે. સાગના વૃક્ષનું લાકડું ઇમારતી હોય છે. સાગનું લાકડું વજનમાં હલકું, મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવું ટકાઉ હોય છે. સાગનાં પાંદડાં કદમાં ઘણાં મોટાં હોય છે અને તેનાં ફળ ઉભયલિંગી અને સંપુર્ણ હોય છે.

સાગ
સાગ
Teak foliage and seeds
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Lamiales
Family: Lamiaceae
Genus: ''Tectona''
Species

Tectona grandis
Tectona hamiltoniana
Tectona philippinensis

સાગ
ભારત દેશમાં આવેલા કલકત્તા ખાતે સાગનું ઝાડ


ગુજરાત રાજ્યના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા જંગલોમાં તેમ જ ગીરના જંગલમાં આ ઝાડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ પૈકી ડાંગ વાંસદાના જંગલોમાં થતા સાગનું લાકડું વલસાડી સાગ તરીકે ઓળખાય છે. આ લાકડું ખુબ જ ઉત્તમ કક્ષાનું ગણાય છે.


બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાકિસ્તાનઇન્ટરનેટમરાઠા સામ્રાજ્ય૨૦૦૧ ગુજરાત ધરતીકંપઉજ્જૈનનળ સરોવરકારડીયાઉંબરો (વૃક્ષ)શીખદિપડોઆતંકવાદવિશ્વની અજાયબીઓગુજરાતી સિનેમાપૃથ્વીરાજ ચૌહાણમહાત્મા મંદિરમટકું (જુગાર)ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧અમરેલી જિલ્લોપવનચક્કીજાપાનબિંદુ ભટ્ટચંદ્રગુપ્ત મૌર્યજન ગણ મનસૌરાષ્ટ્રમુનસર તળાવકાદુ મકરાણીગાયત્રીરામાયણવિષ્ણુ સહસ્રનામહનુમાન જયંતીગુજરાત વિદ્યાપીઠઅડદઆણંદ લોક સભા મતવિસ્તારભાસધ્રુવ ભટ્ટઘોડોપાલીતાણાના જૈન મંદિરોપૂજા ઝવેરીઅંબાજીધ્વનિ પ્રદૂષણગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળસિંધુક્રિકેટનું મેદાનઉદ્‌ગારચિહ્નભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરામદેવપીરભારતનો ઇતિહાસઅડાલજની વાવહરિયાણાઋગ્વેદમહી નદીમહિનોહરે કૃષ્ણ મંત્રકરીના કપૂરમીરાંબાઈઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારવિરાટ કોહલીહિમાલયસતાધારદેવભૂમિ દ્વારકા જિલ્લોબીલીહંસા જીવરાજ મહેતાપ્રાણાયામદિવાળીબેન ભીલઆત્મહત્યામતદાનભારતીય સ્વતંત્રતા ચળવળખોડિયારપ્રદૂષણસાબરમતી નદીવિજય રૂપાણીસુરેશ જોષીગુજરાતની ભૂગોળથરાદઆયંબિલ ઓળીહનુમાનC (પ્રોગ્રામિંગ ભાષા)માધવપુર ઘેડ🡆 More