ખાંટ રાજપૂત: ભારત દેશ માં રહેતી એક જ્ઞાતિ

ખાંટ રાજપૂત એ ભારતના ગુજરાત રાજ્યમાં વસતી હિંદુ જ્ઞાતિ છે.

આ જ્ઞાતિ મુખ્યત્વે ગુજરાત ના કાઠિયાવાડ વિસ્તારના ગામોમાં વસવાટ કરે છે. તેઓ 'ખાંટ તરીકે ઓળખાય છે અને કશ્યપના પુત્ર માર્કંડને પોતાના પૂર્વજ માને છે.

ઇતિહાસ

બીજા એક કથન મુજબ મહંમદ ગઝની ભારતની ૧૬મી સવારીએ સોમનાથના મંદિર પર હુમલો કરીને મંદિરની સંપત્તિ લુંટી અને ત્યા પોતાનો સુબો મુકીને ગઝની પરત ગયો હતો. આ સુબો આસપાસના ગામો પર ખુબ જ અત્યાચાર કરતો હતો. જેની ખબર લાઠીના રાજા ભીમસિંહ ગોહિલના બાવીસ વર્ષના પુત્ર હમીરજી ગોહિલને પડતા સંવત ૧૪૭૦ (ઇ.સ. ૧૪૧૪)માં હમિરસિંહ ગોહિલ બસ્સો યુવાન સૈનિકોને લઇને સોમનાથની સખાતે જઈ રહ્યા હતા. રસ્તામાં વેગડા ભીલ નામના એક ભીલ સરદારના ગામની નજીક રાતવાસો કરવા રોકાયા હતા ત્યારે વેગડાજીએ કહ્યુ કે કુંવારા યુવાનો યુદ્ધમાં જાય એ તો અપશુકન કહેવાય. આથી હમિરસિંહ ગોહિલ અને તેમના અનુગામીઓએ ભીલ કન્યાઓ સાથે ગાંધર્વ વિધીથી લગ્ન કર્યા અને સોમનાથના યુદ્ધમાં હમિરસિંહ અને વેગડાજીના સંયુક્ત સૈન્યએ હુમલો કર્યો અને ગુજરાતી શબ્દ ખાંટ્યા એટલે કે જીત્યા તે ઉપરથી ખાંટ કહેવાયા.

તેઓના પ્રખ્યાત સરદારોમાં જેસિંગ મેર, સોનાંગ મેર, ધાંધલ ખાંટ (સોનાંગ મેરના પુત્ર કે જેમણે ધંધુકા વસાવ્યુ હતું), પાતલ ખાટ (જેમણે પેટલાદ વસાવ્યુ હતુ), વીરોજી ખાંટ, ખીમોજી ખાંટ, મેપાજી મકવાણા, ભાયાજી મેર વગેરે હતા. તેમના સરદારો મેર તરિકે ઓળખાયા હતા જે જુના ગુજરાતી શબ્દ મ્હેર પરથી લેવાયો છે જેનો અર્થ હારની અંદર સૌથી મોટો હીરો એવો થાય છે.

સંદર્ભ

Tags:

ગુજરાતભારતહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભગવતીકુમાર શર્માગણેશસામાજિક પરિવર્તનકર્મ યોગઇસુભારતીય નાગરિકત્વસંક્ષિપ્ત સંદેશ સેવાતિથિકંસભારતીય જનસંઘસત્યના પ્રયોગો અથવા આત્મકથારાજપૂતબીલીરાષ્ટ્રીય મતદાતા દિવસઆખ્યાનચાંપાનેરતાજ મહેલવિનોદિની નીલકંઠનર્મદા બચાવો આંદોલનHTMLપ્રેમઅખા ભગતલોકનૃત્યહમીરજી ગોહિલસંજ્ઞાસંચળકેન્દ્રશાસિત પ્રદેશગાયકવાડ રાજવંશકુંભ રાશીગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)બ્લૉગચેતક અશ્વહાથીમંદિરનવગ્રહઈલેક્ટ્રોનઅશ્વત્થામાઆવર્ત કોષ્ટકબુધ (ગ્રહ)વૃશ્ચિક રાશીત્રિકમ સાહેબગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગૌતમ બુદ્ધશ્રીમદ્ ભગવદ્ ગીતાદક્ષિણ ગુજરાતવેદહરદ્વારગરબાસાબરમતી નદીવૃષભ રાશીસવિતા આંબેડકરવિક્રમોર્વશીયમ્txmn7બનાસકાંઠા જિલ્લોપાંડવનર્મદા જિલ્લોભરવાડહંસગુજરાત વિધાનસભાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદમહારાષ્ટ્રબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઇસ્લામબહુચરાજીભારતીય રિઝર્વ બેંકભાલીયા ઘઉંઝવેરચંદ મેઘાણીસંસ્કારસૂરદાસનર્મદા નદીવ્યાયામમાધુરી દીક્ષિતસ્વપ્નવાસવદત્તાઉપદંશભાવનગર રજવાડુંગુજરાત દિનઋગ્વેદગુજરાતી વિશ્વકોશઉંબરો (વૃક્ષ)🡆 More